ચાણક્ય નીતિ
关于ચાણક્ય નીતિ
નીતિ...
વેદ અને નીતિઓના જ્ઞાતા ચાણક્ય પંડિત (કૌટિલ્ય) જેવા મહાન આચાર્ય આવતા સમયમાં કદચ હોય, તેના દ્વારા જણાવેલી વાતો કળયુગમાં ખૂબ જ ઉપયોગી થઈ જઈ રહી છે. એક સામાન્ય પરિવારમાં જન્મ લેનાર પંડિત ચાણક્યની અંદર રાજાઓ જેવા ગુણ હતા. માત્ર આટલું જ નહી રાજનીતિ અને શાસ્ત્રોમાં તેણે કોઈ હરાવી નહી શકતો હતો.
જો ચાણક્ય પંડિત ન હોતા તો રાજા ચંદ્રગુપ્ત મૌર્ય વંશના આટલું મોટું સામ્ર્રાજ્ય ક્યારે ઉભો નહી કરી શકતા, તમને વિશ્વાસ નહી હશે પણ ચાણક્યના કારણે જ ભારત સોનાની ચકલી કહેલાવ્યું કારણકે તેમની રણનીતિને વિદેશી રાજા પણ નહી સમજી શકતા હતા.
શત્રુઓને પોતાની બુદ્ધિમતાથી નાશ કરનાર આચાર્ય ચાણક્યની નીતિઓ મનુષ્યના જીવનમાં ખુબજ મદદગાર થાય છે.
લોક-વ્યવહાર અને રાજનીતિનાં રહસ્યોને સરળ ભાષામાં સમજાવતી વિશ્વપ્રસિદ્ધ કૃતિ એટલે 'ચાણક્ય નીતિ'
.અને દોસ્તો અમારી આ એપ પસંદ આવે તો તમારા દોસ્તો & ફ્મેલી સાથે અવસ્ય લીનક શેર કરો, જેથી તેને પણ લાભ મળે.
最新版本1.0的更新日志
ચાણક્ય નીતિ APK信息
ચાણક્ય નીતિ历史版本
ચાણક્ય નીતિ 1.0
在APKPure上极速安全下载应用
一键安装安卓XAPK/APK文件!