关于Andata
આએપગુજરાતીભાષામાંબનાવામાંઆવીછેજેથીખેડૂતોસરળતાથીઉપયોગકરીસકેછે。
બધા પાક અને માર્કેટ યાર્ડ ના ભાવ રોજ ઉપડેટ થાય એવી એક માત્ર એપ જેમાં તમે તમારા મિત્રો સાથે ભાવ શેર પણ કરી શકો છો
એપીએમસી: વિવિધ તાલુકા મુજબ ખેતીવાડી બજારસમિતિ (APMC) ના પાકના ભાવની માહિતી આપવામાં આવે છે. ખેડૂતે પસંદ કરેલા બજારમાંથી પાકના ભાવની જાણકારી App પર જણાવવામાં આવે છે.
કૃષિ સલાહ: કૃષિ આબોહવા ઝોન અને હવામાનના આધારે પાકના વિવિધ તબક્કાઓ દરમ્યાન થતા રોગ અને તેનું નિયંત્રણ કરતી દવાની માહિતી આપવામાં આવે છે.પાકના વિવિધ રોગો જેમકે પાક પીળો પડી જવો, બળી જવો, સુકાઈ જવો વગેરે જેવી સમસ્યાઓ માટે વિશેષ સૂચનો આપવામાં આવે છે. હવામાન ની આગાહી મુજબ પાક માટે કયા નુસખાઓ ફાયદાકારક નીવડશે તેની આગોતરી જાણ કરવામાં આવે છે.
最新版本4.0的更新日志
Last updated on 2018年04月29日
solved error