Farmster
About Farmster
A big market for small farms
ફાર્મસ્ટર એ ખેડૂતો પાસેથી પાક ખરીદવા માટેની એક નવી પદ્ધતિ છે. આ એપ નો ઉપયોગ કરી તમે તમારી ખરીદીનું અગાઉથી આયોજન કરી શકો છો એ પણ પાક કાપણી થયા પહેલા તેમજ આ એપથી આપ સીધા જે-તે ખેડૂતને ફોન લગાવી શકો છો અને ખરીદીની ડીલ નક્કી કરી શકો છો. તમે આ એપમાં વિવિધ પાક, વિવિધ વિસ્તાર અને કાપણીનો સમય પ્રમાણે વેચાણ માટે ઉપલબ્ધ પાક ઉત્પાદન અને તેનો જથ્થો શોધી શકો છો. તમે તમારા ખેડૂત વેચાણકાર ના મોબાઈલ નંબર તેમની સાથે કરેલા સોદાની માહિતી એક સાથે રાખી શકો છો તેમજ નવા નવા ખેડૂતોને મળી શકો છો.
Farmster is the new way to find produce from local farmers. Find produce before it is even harvested, and call the farmer directly to make a deal. Search listings by crop, by location and by harvest date. You can also keep track of your farmer contacts, organize your deals, and meet new farmers along the way!
What's new in the latest 1.0
Farmster APK Information
Old Versions of Farmster
Farmster 1.0
Super Fast and Safe Downloading via APKPure App
One-click to install XAPK/APK files on Android!