Pragat Bhagvanna Shastro
5.0
Android OS
O Pragat Bhagvanna Shastro
Pragat Bhagvan shri Krushnavallabhacharyaji Maharajna kalyankari divya Shastro
"પ્રગટ ભગવાનના શાસ્ત્રો"
શ્રીહરિ શરણાગતિ મંડળમાં સૌપ્રથમવાર સ્વયં પરમમાધિપતિ પ્રગટ ભગવાન અનાદિશ્રીકૃષ્ણનારાયણ વિશ્વવંદનીય શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ (M.A., Ph.D., D.Phil., D.Litt) દ્વારા લખાયેલ "પ્રગટનાં દિવ્ય ઉપદેશો" આ કલ્યાણકારી શાસ્ત્ર જેનું પ્રકાશન જુનાગઢધામ દ્વારા કરવામાં આવ્યું, તે તે શાસ્ત્રની આ આ આ આ આ હતું, તે શાસ્ત્રની આ આ તૈયાર થયેલી એપ્લિકેશનમાં આપને પ્રગટ ભગવાન રચિત "અખિલ ભુમંડલિય સાંપ્રદાયિક મુક્તિવ્યવસ્થા" તેમજ "શ્રી લક્ષ્મીનારાયણ સંહિતા" આ બને શાસ્ત્રો અંતર્ગત રહેલા કલ્યાણકારી દિવ્ય ઉપદેશો જાણવા મળશે.
જગતના અનેક જીવાત્માઓના કલ્યાણને માટે અતિ મહેનતના ફળ સ્વરુપે તૈયાર થયેલા "પ્રગટનાં દિવ્ય ઉપદેશો" આ શાસ્ત્રની આ એપ્લિકેશન મહારાજ અને મુકત ભક્તોનાં રાજીપાર્થે જુનાગઢધામ દ્વારા લોન્ચ કરવામાં આવી છે.
શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજના રચેલા અનેક શાસ્ત્રો તેમજ સ્વયં મહારાજના દિવ્ય જીવન વિષેન ા પણ અનેક સાહિત્ય પ્રાપ્ત કરવા માટે સંપર્ક કરો...
શ્રીકૃષ્ણપ્રકાશ સ્વામી..= મો. 9974362108.
લી. = પ્રગટ શ્રીહરિ શરણાગતિ મંડળ.
શ્રીપરમધામ મંદિર - ગાદિ સ્થાન , જુનાગઢધામ.
What's new in the latest 1.0.3
Informacje Pragat Bhagvanna Shastro APK
Pragat Bhagvanna Shastro Alternatywa
Superszybkie i bezpieczne pobieranie za pośrednictwem aplikacji APKPure
Jedno kliknięcie, aby zainstalować pliki XAPK/APK na Androidzie!