LPS - Leuva Patidar Samaj Bors
Sobre este LPS - Leuva Patidar Samaj Bors
આ એપ્લિકેશન શ્રી બોરસદ પાટીદાર સમાજ (ચારસો ઘર) ની ઓનલાઇન ડિરેક્ટરી છે.
શ્રી બોરસદ લેઉવા પાટીદાર સમાજ (ચારસો ઘર) ની ઓનલાઇન ડિરેક્ટરી ના હેતુ બનાવેલી આ એપ્લિકેશન માં આપનું હાર્દિક સ્વાગત.
આ એપ્લિકેશન શ્રી બોરસદ લેઉવા સમાજ માટે જ વિકસાવવામાં આવી છે.
આ એપ્લિકેશન ડાઉનલોડ કરી બોરસદ પોતાના સમાજના ના સભ્યોની માહિતી પોતે જ દુનિયાના કોઈપણ સ્થળે થી વિગતવાર ભરી છે, જેવી કે, પરિવાર ના મુખ્ય વ્યક્તિનો ફોટો, પરિવાર ના મુખ્ય વ્યક્તિ નું નામ, મોબાઈલ નંબર , અભ્યાસ, રહેઠાણનું સરનામું, વ્યવસાય કે નોકરી નું સરનામું, બ્લડ ગ્રુપ જેવી માહિતી ભરી શકે.
આજ રીતે પોતાના પરિવાર ના સભ્યોની સવિસ્તૃત માહિતી ભરી શકાય છે.
આ એપ્લિકેશન નો મુખ્ય હેતુ બોરસદ લેઉવા પાટીદાર હેઠળ આવરી લેતા ની સંપૂર્ણ માહિતી એકબીજા સુધી ટેકનોલોજી એકબીજા ટેકનોલોજી ટેકનોલોજી નો ઉપયોગ કરી યોગ્ય માધ્યમ નો કરી.
Novidades em 13.0.0 mais recente
Informações sobre LPS - Leuva Patidar Samaj Bors APK
Versões Antigas de LPS - Leuva Patidar Samaj Bors
LPS - Leuva Patidar Samaj Bors 13.0.0
LPS - Leuva Patidar Samaj Bors 6.0.0
Baixar de Forma Rápida e Segura via APKPure App
Um clique para instalar arquivos XAPK/APK no Android!