
Akbar Birbal Varta(અકબર બિરબલ ની વાર્તાઓ)
9.9 MB
Dateigröße
Android 4.3+
Android OS
Über Akbar Birbal Varta(અકબર બિરબલ ની વાર્તાઓ)
Akbar Birbal Varta- અકબર અને બીરબલ વચ્ચે વચ્ચે વાર્તાઓ
અકબર, જલાલુદ્દીન મોહમ્મદ અકબર મુઘલ સામ્રાજ્યનો ત્રીજો અને સૌથી મહાન સુપ્રસિદ્ધ શહેનશાહ હતો. બીરબલ વાસ્તવિક નામ મહેશ દાસ ભટ્ટ, મુઘલ બાદશાહ અકબરના શાસનમાં મુઘલ દરબારના મુખ્ય વજીર હતા અને અકબરના દરબારના નવ સલાહકારો પૈકીના સૌથી વધુ વિશ્વસનીય સભ્ય હતા, જે અકબરના નવરત્નો હતા.
અકબરના દરબારમાં અકબરે બીરબલને "વીર વર" તરીકેનો ખિતાબ આપ્યો, આગળ જતાં તે બીરબલ કહેવાયા.
અકબરના દરબારમાં બીરબલ મોટા ભાગના કાર્યો લશ્કરી અને વહીવટી હતા તથા તેઓ સમ્રાટના ખૂબ જ નજીકના મિત્ર પણ હતા. સમ્રાટ ઘણી વાર બુદ્ધિ અને શાણપણ માટે બીરબલની પ્રશંસા કરતા હતા.
અકબર અને બીરબલ વચ્ચે ની વાર્તાઓ અહીં રજુ કરવામાં આવી છે
૧ બાજરીનું દોરડું
૨ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા
૩ સામાન્ય પથ્થર અને પારસ
૪ અકબરના પાંચ સવાલ
૫ બીરબલને સજા કેટલી !!
૬ બાદશાહ અને ચૂનો
૭ અકબરની ડાઢી ખેંચનારને સજા વગેરે
What's new in the latest 1.4
Akbar Birbal Varta(અકબર બિરબલ ની વાર્તાઓ) APK -Informationen
Alte Versionen von Akbar Birbal Varta(અકબર બિરબલ ની વાર્તાઓ)
Akbar Birbal Varta(અકબર બિરબલ ની વાર્તાઓ) 1.4

Superschnelles und sicheres Herunterladen über die APKPure-App
Ein Klick zur Installation von XAPK/APK-Dateien auf Android!