Actualizado el 12/12/2022
Gujarati Calendar 2022
calendar 2022 Gujarati
Gujarati 2022 holidays
ચંદ્રોદયનો સમય ઉમેરવામાં આવ્યો છે.
વરસાદ ના નક્ષત્રો (સૂર્ય નક્ષત્રો) ઉમેરવામાં આવ્યા છે.
લગ્ન મૂહર્ત, ગૃહ પ્રવેશ, મિલકત ખરીદી, વાહન ખરીદી વગેરેના મૂહર્ત એપમાં ઉમેરવામાં આવ્યા છે.
બાળકોના રાશી પ્રમાણે નામ ઉમેરવામાં આવ્યા છે.
હવે આ કેલેન્ડર એપ ગુજરાતી સિવાય હિન્દી અને ઈંગ્લીશ ભાષામાં પણ વાપરી શકાશે. ભાષા બદલવાના ઓપ્શનમાં જઈને તમને જોઈતી ભાષા પસંદ કરી શકશો.
2022 ના સંપૂર્ણ તહેવારો, વ્રત, એકાદશી વગેરે ઉમેરવામાં આવેલ છે.