Mis à jour le Mar 4, 2025
v3.0.6
🆕 ચોઘડિયા માટેનું નવું વિજેટ ઉમેરવામાં આવ્યું.
📆 તારીખ વિજેટમાં થોડા સુધારા કરવામાં આવ્યા.
v3.0.5
🛕 રામ મંદિર પ્રાણપતિષ્ઠા ની તારીખ તિથિ પ્રમાણે કરવામાં આવી.
🗓️ મહિનાના સ્ક્રીન પર હવે તમે સેટિંગ માં જઈને સોમવાર અથવા રવિવારથી અઠવાડિયું શરુ કરવું તે નક્કી કરી શકશો.
🎉 વર્ષ 2025 નો ડેટા ઉમેરવામાં આવ્યો.