À propos de Kiran Nidhi Store
Kiran-Nidhi Stores est le magasin où vous pouvez trouver tout ce dont vous avez besoin dans la vie.
English
Kiran-Nidhi stores were built in 2017 with the idea of introducing e-commerce from Heritage City like Patan. The registration was done in 1/1/2018.
Kiran-Nidhi Stores is one of the stores where all the things needed in life will be available. Similarly, we offer a variety of specific discounts and a new income on daily purchases, in which we offer an online and offline platform for the benefit of the maximum benefit of the customer. Start a membership plan to increase the number of benefits and services to every customer who has been helpful on this journey of success.
ગુજરાતી
પાટણ જેવી હેરિટેજ સીટીથી ઈ-કૉમેર્સ ની શરૂઆત કરવા માટેનાં વિચારથી કિરણ-નીધી સ્ટોર્સ ૨૦૧૭ માં બનાવવા માં આવ્યો. જેનું રેજીસ્ટ્રેશન ૧/૧/૨૦૧૮ માં કરવામાં આવ્યું.
કિરણ-નીધી સ્ટોર્સ એક એવો સ્ટોર્સ કે જ્યાં જીવન જરૂરી દરેક ચીજ વસ્તુઓ મળી રહશે.તેમજ આપણી રોજબરોજ ની ખરીદી પર ચોક્કસ ડિસ્કાઉન્ટ અને એક નવી આવક ઉભી કરવાનો એક મોકો આપે છે.જેમાં ગ્રાહકને વધુમાં વધું લાભ આપવાનાં ઉદ્યેશ્યથી ઑનલાઇન અને ઑફ્લાઈન પ્લેટફોર્મ આપી,અમારી સફળતાના આ સફરમાં સહાયક બનનાર એ દરેક ગ્રાહકને વધુંમાં વધું લાભ અને સર્વિસ આપવા માટે એક મેમ્બરશિપ પ્લાનની શરૂઆત કરવામાં આવી.
What's new in the latest 1.6.2
Informations Kiran Nidhi Store APK
Vieilles versions de Kiran Nidhi Store
Kiran Nidhi Store 1.6.2
Kiran Nidhi Store 1.1.1

Téléchargement super rapide et sûr via l'application APKPure
Un clic pour installer les fichiers XAPK/APK sur Android!