
Gujju Thadi Catering Delivery
15.4 MB
Ukuran file
Android 5.0+
Android OS
Tentang Gujju Thadi Catering Delivery
Jadikan acara Anda tidak repot dan hindari semua masalah katering Anda dengan GujjuThadi.
Gujju Thadi is an app which makes your occasion beautiful. Forget all your hassles and problems related to the catering in any event. No matter what the occasion is! we are always here to make it the best and most memorable event of your life.
Features:
1. Easy customizable Dishes.
2. Fix and Sp. Fix Dish Options.
3. Home delivery Available.
4. Multiple payment Options..
5. Simple Ordering Method.
6. Multi cuisine Food Delivery
7. Schedule Orders.
8. Also available Meal services for a minimum of 10 Persons.
9. Order delicious, quality, inexpensive meals online to suit your Event
10. Catering services Available.
ખાસ આણંદ વાસિયો માટે નાના-મોટા કોઈ પણ પ્રસંગ માટે રસોઈ બનાવાથી ઝંઝટમાંથી છુટકારો
આ એપની મદદથી તમે તમારા ઘરના નાના મોટા કોઈ પણ પ્રસંગ માટે રસોઈ ઓર્ડર કરી શકો છો. એપમાં FIXED DISH અને CUSTOMISE DISH ના વિકલ્પ હોવાથી તમે તમારી જાતે ડીશની વાનગીઓ પસંદ કરી શકશો અને જોઈતી વાનગીઓની પસંદગી કરીને ઓર્ડર નંધાવી શકશો. એપમાં ૨૫૦ થી વધુ વાનગીઓ આપવામાં આવી છે જે તમારા કોઈ પણ પ્રસંગને અધભૂત બનાવામાં મદદ કરશે. એપમાં કોઈ પણ જાતનું વિજ્ઞાપન નથી.
વિશેષતા:
1. સરળ વૈવિધ્યપૂર્ણ વાનગીઓ।
2. ફિક્સ અને સ્પેશ્યલ ફિક્સ ડિશ ના વિકલ્પો ઉપલબ્ધ।
૩. વિનામૂલ્ય હોમ ડિલિવરી સેવા ઉપલબ્ધ છે।
4. અનેક ચુકવણી વિકલ્પો ઉપલબ્ધ |
5. સરળ ઓર્ડરિંગ પદ્ધતિ |
6. મલ્ટી ક્યુઝિન ફૂડ ડિલિવરી |
7. તમારા ઓર્ડર ને શેડ્યૂલ કરો |
8. ઓછામાં ઓછી 10 વ્યક્તિઓના ભોજનની સેવાઓ પણ ઉપલબ્ધ છે |
9. તમારા પ્રસંગને અનુરૂપ સ્વાદિષ્ટ ,ગુણવત્તા-યુક્ત ,સસ્તુ ભોજન તમારા સ્થળે ઓનલાઈન
મંગાવો।
10. કેટરિંગ સેવાઓ ઉપલબ્ધ
What's new in the latest 1.0.5
Informasi APK Gujju Thadi Catering Delivery
Versi lama Gujju Thadi Catering Delivery
Gujju Thadi Catering Delivery 1.0.5

Pengunduhan Super cepat dan aman melalui aplikasi APKPure
Sekali klik untuk menginstal file XAPK/APK di Android!