Pragatni Kirtan Bhakti
38.5 MB
Ukuran file
Android 4.0.3+
Android OS
Tentang Pragatni Kirtan Bhakti
Pragat Bhagvan shri krushnanarayan's Jivan-mahima-karyo-parcha-aagna's Kirtan
"પ્રગટની કિર્તન ભક્તિ"
પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણ - શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ (M.a., Ph.d., D.phil., D.litt) ની લીલાભૂમિ જામવંથલી- પરમધામ ફુલવાડીધામથી - શ્રીહરિ શરણાગતિ મંડળ ટ્રસ્ટ દ્વારા "પ્રગટની કિર્તન ભક્તિ" નામક શાસ્ત્રનું પ્રકાશન કરવામાં આવ્યું છે.
આ શાસ્ત્રમાં "પ્રગટ ભગવાન અનાદિશ્રીકૃષ્ણનારાયણના મહિમા - જીવનચરિત્ર - કાર્યો - પરચા - આજ્ઞા વગેરે દર્શાવતાં સુંદર કિર્તનોનું વર્ણન કરવામાં આવ્યું છે.
મહારાજના અનેક ભક્તોની માંગને ધ્યાનમાં રાખી .. "જીવનમાં વિષેશ કિર્તન ભક્તિ થાય, અને જીવાત્માનું આત્યંતિક કલ્યાણ થાય, અને પરમધામની પ્રાપ્તિ થાય" આવા શુભ હેતુથી આ શાસ્ત્રની એપ્લિકેશન બનાવવામાં આવી છે.
શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજના રચેલા અનેક શાસ્ત્રો તેમજ સ્વયં મહારાજના દિવ્ય જીવન વિષેના પણ અનેક સાહિત્ય પ્રાપ્ત કરવા માટે સંપર્ક કરો. / શ્રીકૃષ્ણપ્રકાશ સ્વામી .. = મો. 9974362108.
લી. = પ્રગટ શ્રીહરિ શરણાગતિ મંડળ.
શ્રીપરમધામ મંદિર, જુનાગઢધામ.
What's new in the latest 1.0
- Pragat bhagvan shree Anadi shree krushnanarayan
- shree Krushavallabhacharyaji maharaj
Informasi APK Pragatni Kirtan Bhakti
Versi lama Pragatni Kirtan Bhakti
Pragatni Kirtan Bhakti 1.0
Pengunduhan Super cepat dan aman melalui aplikasi APKPure
Sekali klik untuk menginstal file XAPK/APK di Android!