લેઉવાપટેલજીવનસાથીગ્રૂપ - ૐસાંઈચેરીટેબલટ્રસ્ટસુરતસંચાલીત
આજના સમાજમાં યુવક કે યુવતીઓ માટે યોગ્ય પાત્ર મળવું મુશ્કેલ કામ બની રહ્યું છે સંમેલનમાં ભાગ લેવા છતાં પણ ધણીવાર યોગ્ય પાત્ર મળી શકતું નથી આવા સંજોગોમાં એ લેઉવા પટેલ જીવન સાથી એપ્લીકેશન માધ્યમથી આપણે આપણી નજીકનાં અથવા આપણાથી દુર રહેતા જ્ઞાતિજનોના સંપર્કમાં આવી શક્યે અને યોગ્ય પંસદગી પાત્ર મળી રહે તેવા શુભઆશયથી આપણી લેઉવા પટેલ જ્ઞાતિ સમાજમાં સૌવ પ્રથમ વાર લેઉવા પટેલ જીવન સાથી એપ્લીકેશન ની રચના કરવામાં આવી છે.