Lions Social Security Scheme
4.1 and up
Android OS
Lions Social Security Scheme 정보
લાયન્સ સોશિઅલ સિક્યોરીટી સ્કીમ 1991 વડોદરા
ડોકટરો માટે અસરકારક રીતે રાષ્ટ્રીય કક્ષા એ ચાલતી સુરક્ષા યોજના ( મ્યુચ્યુઅલ બેનીફીટ ) માંથી પ્રેરણા લઇ ડિસ્ટ્રીકટ 323F1 અને 323F2 ના લlઓન્સ પરિવાર માટે આ યોજના PMCC લાયન હસમુખભાઈ ટી શાહ ના વર્ષ માં 1991 માં આ યોજના ચાલુ કરવામાં આવી. લાયન્સ સોશિઅલ સ્કીમ ચેરીટી કમિશનર ની કચેરી માં રજીસ્ટર નં - ઈ/4343 વડોદરા થી તારીખ 27-6-1991 ના રોજ નોધાયેલ સંસ્થા છે.
આ યોજના મુજબ લાયન્સ ઇન્ટરનેશનલ ના સભ્ય જે આ યોજના માં જોડાશે તેમના સમયે સંસ્થા ના બીજા સભ્યો પાસેથી નિર્ધારીત કરેલ ફાળો મેળવી પામનાર સભ્ય ના વારસદાર ને આપે છે. આ યોજના માં ડિસ્ટ્રીકટ 323F1 અને 323F2 ના લાયન / લાયોનેસ સભ્યો જોડાઈ શકશે. આ સ્કીમ માં સભ્યપદ મેળવવા માટે નીચે મુજબ ની લાયકાત ધરાવતા લાયન / લયોનેસે સભ્યો નિર્ધારીત પ્રવેશ ફી ચુકવવા થી આ સ્કીમ ના સભ્ય બની શકશે.
સભ્ય પદ ની યોગ્યતા પ્રવેશ ફી રૂ.
1) 40 વર્ષ થી ઓછી ઉંમર ના સતત 500/-
બે વર્ષનું સભ્યપદ લાયન્સ માં
2) 40 વર્ષ થી 50 વર્ષ ની સતત 1000/-
ત્રોણ વર્ષનું સભ્યપદ લાયન્સ માં
3) 50 વર્ષ થી વધુ અને 60 વર્ષ સુધી ના
ઉંમર ના સતત પાચ વર્ષનું સભ્યપદ લાયન્સ માં 3000/-
4) 60 વર્ષ થી વધુ અને 65 વર્ષ સુધી ના
ઉંમર ના સતત પાચ વર્ષનું સભ્યપદ લાયન્સ માં 7500/-
(નોંધ : આ યોજના વાળા સભ્ય સ્કીમ માં સભ્ય
થયા પછી બે વર્ષ પછી આ યોજના ના લાભ
માટે હકદાર રહેશે.)
* વાર્ષિક ફી 200/- આપવા, આજીવન ફી 2000/-
* આ યોજના માં દાખલ થનાર સભ્યે રૂ 2000/- ની ડીપોઝીટ ની રકમ પ્રવેશ ફી સાથે ભરવાની રહેશે. આ રકમ સભ્યોએ ભરવાના ફાળા ની રકમ માટે અનામત રહેશે. આ રકમ સભ્ય પદ રદ થતા પરત મળશે.
* આ યોજના ના દરેક સભ્યોએ માટેના ફાળા તરીકે, યોજનાના કોઈ પણ સભ્ય ના મંત્રી,ખજાનચી શ્રી ની માંગણી મુજબ રૂ 100/- નો ફાળો સભ્ય દીઠ સભ્ય થનારે યોજના ના પ્રથમ 25 વર્ષ સુધી આપવાનો રહેશે.
* સતત 25 વર્ષ સુધી યાજનાનો સભ્ય રહ્યો પછી તેઓં એ સ્કીમ ના કોઈ પણ સભ્ય ના સમયે ભારભાવ ફાળો આપવાનો રહેશે નહી. જે સભ્યો આજીવન સભ્ય ના હોય તેવા જ સભ્યો એ વાર્ષિક ફી ફક્ત રૂ 200/- આપવાની રહેશે.
* સ્કીમ (યોજના માં) ના સભ્ય થયા બાદ પાંચ વર્ષ સુધી જેતે લાયન્સ ક્લબ ના સભ્ય તરીકે રહેવું આવશ્યક છે.
* આ યોજનામાં ___ લાયન્સ ચેરીટેબલ સિક્યોરીટી સ્કીમ ના સભ્ય થયા બાદ લાયન મટી જવા છતાં સ્કીમ ના સભ્ય તરીકે એટલેકે નોન લાયન તરીકે ચાલુ રહી શકશે.
* સદર સ્કીમનો વહીવટ ડિસ્ટ્રીકટ 323F1 અને 323F2 ના પાસ્ટ ડિસ્ટ્રીકટ ગવર્નર peki___ નીમાયેલા ટ્રસ્ટીઓ તથા ક્લબ નીયકાવાન લાયન મિત્રો ની ટ્રસ્ટી તરીકે નિમણુક કરીને ચાલે છે.
* હાલ ટ્રસ્ટ ના પ્રમુખ અને પાસ્ટ ડિસ્ટ્રીકટ ગવર્નર શ્રી લાયન રમેશભાઈ સી પ્રજાપતિ, મંત્રી તરીકે લાયન જગદીશભાઈ શુક્લા અને ખજાનચી તરીકે લાયન મહેન્દ્રભાઈ ચૌંધરી સેવા આપી રહ્યા છે.
* અત્યાર સુધી આ યોજનામાં જોડાયેલા સભ્યો પેકી __ મૃત્યુ પામેલ તેમજ અનિવાર્ય સંજોગોને લઈને સભ્ય પદ રદ થતા હાલ યોજના માં 875 ની સભ્ય સંખ્યા છે.
* યોજના ના ચાલુ થવા થી અત્યાર સુધીમાં મૃત્યુ પામેલ 188 સભ્યો ના વારસદારોને કુલ રૂ 45,24,940/- ની સહાય કરી છે.સંસ્થા પાસે હાલ રૂ 60,00,000/- ની ફિક્સ દીપોઝીટ છે. સંસ્થા પાસે પોતાની માલિકીની ઓફીસ - __ , લલીતા પવાર , જમેલ પુરવઠે રાજપથ હોટલ નજીક વડોદરા થી વહીવટ ચલાવે છે.
* આ યોજનાનો આ વર્ષ નો લક્ષાંક મૃતું પામનાર લાયન સભ્ય ના વારસદાર ને રૂ 1,00,000/- આપવાનો છે. તેના માટે આ યોજના માં 1000 ની સભ્ય સંખ્યા હોવી જરૂરી છે. આ યોજના માં સભ્ય પદ નહી મેળવનાર લાયન / લાયોનેસ ને વિનંતી છે કે આ યોજના ના સભ્ય બની આ લખ્સાંક ને પરિપૂર્ણ કરવા માટે સહયોગ આપશો.
What's new in the latest 0.0.1
Lions Social Security Scheme apk 정보
APKPure 앱을통한매우빠르고안전한다운로드
한번의클릭으로 Android에 XAPK/APK 파일을설치할수있습니다!