Mengenai Bhajan Dham
Terkini bhajan, Santvani, joks, komedi, Lok Sahity, lagu Etc.Mp3 Dan Video gujarati
ભજનધામ એપ્લીકેશન માં આપનુ સ્વાગત છે.
ભજનધામ એપ્લિકેશન નો મુખ્ય હેતુ છે કે ભજન ધામ માં નાના મોટા બધા કલાકારો ભજન ની રમઝટ બોલાવે તે આગવી કલા નો લહાવો બધા ભજન રસિકો ને મળી રહે. ..
આ એપ્લીકેશન મોટી મહેનતે તૈયાર કરેલી છે કમાવવા કે પબ્લીશીટી નો કોઈ પણ આશય નથી કે અમારો કોઈ કોમર્શિઅલ બિઝનેશનો પણ આશય નથી પણ સંતોની જે વાણી આપણે વારસા મા મળી છે તેને ટકાવી રાખવાનો પ્રયત્ન છે.
સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના સુપ્રસિધ્ધ કલાકારો દ્વારા ગવાયેલ ભજન, સંતવાણી, લોકડાયરા અને લોક સાહિત્ય આપણી સંસ્કૃતી ના વારસા સ્વરુપે મળેલ જે સંગીત છે એ સંગીત અને સાહિત્યને તમારા ઘર સુધી તમારા મન સુધી આ એપ્લીકેશનના માધ્યમથી પહોંચાડવાનો નાનો એવો પ્રયત્ન અમે કર્યો છે ..
આ એપ્લીકેશનમાં મુકેલુ તમામ સાહીત્ય દરેક કલાકારો ની અનુમતીથી મુકેલુ છે અને તમામ સાહિત્ય જાહેર માં થયેલા પ્રોગ્રામનુ જ છે જે અમે જાહેર જે તે સ્થળ પર જ મોબાઈલથી, mp4 રેકોર્ડરથી (વોકમેન થી) mp3 રેકોડીંગ કરી મુકેલુ છે.ઘણા ભજનો 'ભજન રસીકો' પાસેથી પણ મળેલાં છે.તે તમામ સાહિત્યને આ એપ્લીકેશનમાં મુકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.છતાં આ એપ્લીકેશન મુકેલ કોઈપણ ભજન કે સાહિત્યને ને લીધે કોઈને ક ઈપણ સમસ્યા હોય તો નીચે આપેલ ઈ મેઇલ આઇડી પર અમને જાણ કરવા નમ્ર વિનંતી.
vijaykarshan@gmail.com
Kumpulan Bhajananandi Pada: BhajanDham
Dalam aplikasi ini, dunia musik serantau Gujarati Kathiyavad dan Saurashtra Kutchh diwarnakan dengan sentuhan warna wilayah.
Dalam aplikasi ini semua Seniman yang popular yang namanya diberi di bawah dimasukkan.
Rakan kalangan dan pelbagai kumpulan menyumbang kandungan untuk aplikasi ini. Namun, sekiranya kita telah mengambil beberapa kandungan peribadi tanpa sebarang rujukan daripada penyiaran studio, maka kami sangat menyesal kerana salah laku ini.
What's new in the latest 3.1.5
Maklumat APK Bhajan Dham
Versi lama Bhajan Dham
Bhajan Dham 3.1.5
Bhajan Dham 3.1.4
Bhajan Dham 3.1.3
Bhajan Dham 3.1.1
Muat Turun Super Pantas dan Selamat melalui Apl APKPure
Satu klik untuk memasang fail XAPK/APK pada Android!