maru diabetes મારું ડાયાબિટીસ (blood sugar diary)

healthy100.in
Nov 10, 2019
  • 1.8 MB

    Saiz Fail

  • Android 4.0.3+

    Android OS

Mengenai maru diabetes મારું ડાયાબિટીસ (blood sugar diary)

Untuk merakam dan mengesan tahap gula darah સુગરની વધુ અને અનુવાદ અનુવાદ

To record and track blood sugar level maru diabetes મારું ડાયાબિટીસ (blood sugar diary)app. સુગરની વધઘટ નોંધવા અને તે અંગે શીખવા માટે maru diabetes મારું ડાયાબિટીસ (blood sugar diary) એપ.

To record and track your Blood Sugar measured by your doctor or yourself use this app. This is a recordbook app that will keep track of your Blood Sugar for years. It will show the record in tabular and graphical forms, which can be stored and share as spreadsheet or image. તમે અથવા તમારાં ડોક્ટરે માપેલ બ્લડ સુગરની નોંધ કરવા અને વર્ષો સુધી સાચવી રાખવા માટેની ગુજરાતી એપ. તમારા મોબાઇલમાં જ (ઓફલાઇન) આ નોંધ સચવાઇ રહેશે અને દર વખતે નવી નોંધ ઉમેરી શકાશે. તમારા ડાયાબિટીસનો ઇતિહાસ કોષ્ટક કે ચાર્ટ સ્વરૂપે જોઇ શકાય અને Spreadsheet તરીકે સાચવી પણ શકાશે. આ નોંધ કે ચાર્ટ શેર પણ થઇ શકશે.

This app, prepared by Dr. Ketan Jhaveri, contains health educational material from Gujarati Book titled ' Diabetes' written by Dr. Ketan Jhaveri published by Bhansali Trust Jivanshaili Clinic. આ એપમાં ડો. કેતન ઝવેરી લિખિત અને ભણસાળી ટ્રસ્ટ સંચાલિત જીવન શૈલી ક્લિનિક પુસ્તિકા 'ડાયાબિટીસ' માંથી અારોગ્ય લક્ષી લખાણ લેવામાં આવ્યા છે.

You will also be able to learn a lot about diabetes in simlple Gujarati Language. સાદી ગુજરાતી ભાષામાં ડાયાબિટીસ માટેની માહિતી પણ કાયમ માટે આ એપ માં ઓફલાઇન તમે વાંચી શકશો.

એન્ડ્રોઇડ સિવાયનાં ફોન કે કોમ્પ્યુટર માટે http://healthy100.in/marudiabetes પરથી આ જ પ્રોગ્રામ mobile app વગર પણ વાપરી શકાશે.

Tunjukkan LagiKurangkan

What's new in the latest 1.4

Last updated on 2019-11-11
ડાયાબિટીસમાં લોહીનું શુગર અને એવરેજ શુગર ના રિપોર્ટ નોંધી રાખવા માટેની એપ.

Maklumat APK maru diabetes મારું ડાયાબિટીસ (blood sugar diary)

Versi terkini
1.4
Android OS
Android 4.0.3+
Saiz Fail
1.8 MB
Available on
Muat turun APK Selamat & Cepat di APKPure
APKPure menggunakan pengesahan tandatangan untuk memastikan muat turun APK maru diabetes મારું ડાયાબિટીસ (blood sugar diary) tanpa virus untuk anda.

Muat Turun Super Pantas dan Selamat melalui Apl APKPure

Satu klik untuk memasang fail XAPK/APK pada Android!

Muat Turun APKPure
Laporan keselamatan

maru diabetes મારું ડાયાબિટીસ (blood sugar diary)

1.4

Laporan keselamatan akan segera tersedia. Sementara itu, harap dicatat bahwa aplikasi ini telah lulus pemeriksaan keselamatan awal APKPure.

SHA256:

3d44550642c208895728119e4cf71027a4a275e6720552c9b45366e5e2f3d0ee

SHA1:

4152d0d6c3cdaca87ba72918daf1b07c3fc3c255