Kimlop Kisan Kendra - ખાતર તથા

  • 7.1 MB

    Rozmiar Pliku

  • Android 4.4+

    Android OS

O Kimlop Kisan Kendra - ખાતર તથા

આવશે ને લગતિ તમામ જાતની માહિતી ફ્રી માં આપવામાં માં આવશે.

આપણો દેશ ખેતી પ્રધાન છે આમ છતાં ખેડૂતો ની હાલત દયનીય છે. ખેડૂતો માટે ખેતી દિવસે ને દિવસે મોંઘી થઈ રહી છે ત્યારે અમે ખેડૂતો ને ખેતી માં વધુ માં વધુ ઉપયોગી થવાના થવાના મિશન કિમલોપ કિમલોપ કિમલોપ કિસાન ની ની સ્થાપના સ્થાપના કરી છે. છે મુખ્ય હેતું ખેડૂતો ને સરકારી યોજનાઓ સાથે જોડીને તેને લાભાન્વિત કરવાનો છે. તે માટે અમારા દ્વારા ગુજરાતના તમામ તાલુકા અને જિલ્લા મથકો પર "કિમલોપ કિસાન કેન્દ્ર" શરૂ કરવાનું આયોજન હાથ ધરાયું છે. અમે આ કિમલોપ કિસાન કેન્દ્રો "પરથી ખેડૂતો ને બજારભાવ કરતા સસ્તા સસ્તા સારી ક્વોલિટી વાળા ખેત ઓજાર પૂરા પાડીશું સાથે સાથે સાથે સરકારી યોજનાઓ સાથે જોડીને જોડીને સક્ષમ બનાવવા પ્રયત્નશીલ રહીશું. ખેડૂતો ને શુદ્ધ બિયારણ, ખાતર અને દવાઓ વાજબી ભાવ થી ઉપલબ્ધ બને તે પણ અમારી કાર્ય યોજના માં સમાવિષ્ટ છે. અમો "કિમલોપ કિસાન કેન્દ્ર" દ્વારા "કિસાન થી કોમ્યુનિટી" યોજના અંતર્ગત ખેડૂતો ની તમામ ઉપજો માટે વચેટિયાઓ ની બાદબાકી કરી કરી સીધા જ બજાર માં ખેડૂતો નુ ઉત્પાદન પ્રવેશ માટે પણ પણ કામ કામ રહ્યાં છીએ જેથી કિસાન ને ને તેની ઊપજ નાં નાં પોષણક્ષમ ભાવ ભાવ મળે જેથી ખેડૂત અને ખેતી સમૃધ્ધ બને. કિંમલોપ કિસાન કેન્દ્ર ખેડૂતોને ખેતીવાડીમાં ઉપયોગી થાય તેવી આધુનિક ટેકનોલોજી વાળી સુવિધાઓ સુવિધાઓ પાડે છે તથા ખેતીવાડીમાં ઉપયોગી થતી અન્ય સામગ્રીનું સામગ્રીનું બજાર ભાવ કરતા સસ્તા દરે ખેડૂતોને મળી રહે તથા ખેડૂતભાઈને અને અને ખેતી ને લગતિ તમામ જાતની માહિતી માહિતી ફ્રી માં આપવામાં માં માં આવશે.
Pokaż więcejPokaż mniej

What's new in the latest 2.0.11

Last updated on 2021-07-08
Bug Fixed.
UI Improvement.

Superszybkie i bezpieczne pobieranie za pośrednictwem aplikacji APKPure

Jedno kliknięcie, aby zainstalować pliki XAPK/APK na Androidzie!

Pobierz APKPure