YuDoo Seller

YuDoo Seller

Yudoo
Feb 2, 2023
  • 5.0

    Android OS

YuDoo Seller hakkında

Artık Hindistan'daki müşteriler YuDoo ile görüntülü aramayı kullanarak mağazanızdan alışveriş yapacak!

ચલીયે બિઝનેસ બઢાતે હે!

આ એપથી દેશભરના હજારો ગ્રાહકો ઘરે બેઠા શોપ પર આવીને ખરીદી કર્યાનો અનુભવ વિડીયો મેળવી શકશે. વળી, ઓર્ડરના પેમેન્ટ અને ડિલિવરીની જવાબદારી અમારી.

YuDoo કઈ રીતે કામ કરે છે?

1. તમે તમારી શોપ આ એપ પર રજીસ્ટર કરશો.

2. ગ્રાહક YuDoo Müşteri Uygulaması વડે તમારી દુકાન શોધશે.

3. તે દુકાન પર વિડીયોકોલ કરશે.

4. દુકાનદાર પ્રોડક્ટ બતાવશે, વાતચીત થશે.

5. ગ્રાહક ગમતી ચીજ માટે પેમેન્ટ કરશે.

6. દુકાનદારને ત્યાંથી YuDoo ગ્રાહક સુધી માલ પહોંચાડશે.

7. YuDoo તરફથી પેમેન્ટ દુકાનદારને મળી જશે.

8. ગ્રાહક ખૂશ, તમે પણ ખૂશ.

સેલર્સને થતા ફાયદા:

☆ આ એપથી હજારો ગ્રાહકો તમારા સુધી પહોચી શકશે.

☆ આ એપ ફ્રીમાં વાપરી શકશો, વધારાનું કોઈ જ રોકાણ કે ખર્ચ નહી.

☆ ઘરાકી ઓછી હોય તેવા સમયે ગ્રાહકો સુધી પહોંચી શકશો.

☆ તમારી જાહેરાત અને પ્રખ્યાતિ માટે ખૂબ મોટું પ્લેટફોર્મ.

☆ નાની જગ્યા પરથી પણ મોટો વેપાર દેશભરના ગ્રાહકો સાથે કરી શકશો.

YuDoo તરફથી 360° સપોર્ટ:

☆ દુકાનથી પિક-અપ, ગ્રાહકના ઘરે ડિલિવરી

☆ પેમેન્ટના બધા જ ઓપ્શન અવેલેબલ

☆ ગ્રાહક તરફથી છેતરપીંડી સામે સુરક્ષા

☆ કોઈપણ તકલીફ હોઈ તો અમને સીધો કોલ કરી શકો છો

☆ વિડિયો કોલીંગથી બિઝનેસ કરવાની સંપૂર્ણ ટ્રેનિંગ

એક સેલર તરીકે, માર્કેટની વર્તમાન પરિસ્થિતિથી નાખુશ?

આપ જાણો જ છો કે દુકાન આવતા ગ્રાહકોની સંખ્યામાં ખાસ્સો ઘટાડો થઈ રહ્યો છે. દુકાનદાર માટે અત્યાર સુધીની પારંપારિક રીતે કરવું પર્યાપ્ત નથી રહ્યું. તેમની કોંપીટીશનમાં મોલ્સ, ઓનલાઈન શોપિંગ એપ્સ જેવી બાબતો ગઈ છે. વળી, કસ્ટમર પણ હવે બહાર જવાનું ટાળી રહ્યો છે.

છતાં, હજુ પણ ગ્રાહકને દુકાનમાથી ખરીદી કરવી પસંદ છે કેમ કે

• ત્યાં એ વાતો કરી શકે છે.

• પોતાની પસંદ જણાવી તે મુજબની ચીજો જોઈ શકે છે.

• ભાવતાલ કરી શકે છે.

• દુકાનદારની સલાહ લઈ શકે છે.

• વ્યાજબી ભાવે વસ્તુ મેળવી શકે છે.

• ખરીદીનો પૂરો સંતોષ અને આનંદ મેળવે છે.

તો તકલીફ શું છે?

હાલના સંજોગો મુજબ તેમાં ઘણા પ્રશ્નો નડી રહ્યા. જેમકે વાહન ન હોવાની, ટ્રાફિકની, પાર્કીંગની સમસ્યા, સમયની અછત, અલગ અલગ સ્થળોની પ્રખ્યાત માટે ત્યાં સુધી જવું અસંભવ વગેરે. ત્યારે જો ઘરે બેઠા જ કોઈ રીતે ખરીદી કરવાનું શક્ય બને તો? એ જ તો ગ્રાહક ઈચ્છે છે અને તમે પણ!

એ માટે જ બની છે “YuDoo” મોબાઈલ એપ. દુકાનદારની સફળતાનો સ્માર્ટ, સરળ, સચોટ રસ્તો.

İşi büyütelim!

YuDoo ile artık Hindistan'daki müşteriler video görüşmesini kullanarak mağazanızdan alışveriş yapacak. Üstelik ödeme ve teslimat bizden, siz işinizi büyütmeye odaklanın!

YuDoo nasıl çalışır?

1. Mağazanızı bu uygulamaya kaydedin.

2. Müşteri bunu YuDoo Müşteri Uygulamasından bulacaktır.

3. Mağazaya görüntülü arama yapacak.

4. Satıcı çeşitli ürünler gösterecek ve tartışmalar yapacaktır.

5. Müşteri, beğendiği ürünler için çevrimiçi/kod ödemesi yapacaktır.

6. YuDoo'nun lojistik ortağı, malları mağazadan müşteriye teslim edecek.

7. Ödeme satıcıya aktarılacaktır.

8. Mutlu müşteri, mutlu satıcı!

Satıcıya Faydaları:

☆ Mağazanızın boyutuna ve konumuna bakılmaksızın Hindistan'daki müşterilere satış yapın.

☆ Uygulama ücretsiz olarak kullanılabilir, yatırım veya işe alım ücreti alınmaz.

☆ Yaya trafiğinin az olduğu zamanlarda bu kadar çok müşteriye ulaşabilirsiniz.

☆ Reklamınız ve şöhretiniz için harika bir platform edinin.

YuDoo'dan satıcıya 360 derece destek ☆ lojistik ☆ ödemeler ☆ müşteri dolandırıcılık koruması ☆ özel yardım hattı ☆ eğitim

Bir satıcı olarak, mevcut piyasa durumundan memnun değil misiniz?

Biliyorsunuz, özellikle Covid'den sonra mağazaya müşteri ziyaretleri yıllar içinde azaldı. Alışveriş merkezleri, online alışveriş uygulamaları gibi rekabet arttıkça ve hatta müşteriler dışarı çıkmaktan kaçındıkça geleneksel yoldan satış yapmak yeterli olmayacak.

Yine de müşteri, sohbet edebileceği, seçimle destekleyebileceği, pazarlık yapabileceği, ürünü "hissettirebileceği", harika ürünler alabileceği ve nihayetinde alışverişin memnuniyetini sağlayabildiği için mağazadan satın almayı tercih ediyor! Ancak sorun şu ki, mağazanıza çok uzaklardan veya diğer şehirlerden müşteriler kolayca erişemiyor. Mevcut müşterileriniz için bile araç eksikliği, trafik, park sorunu, zaman kısıtlaması vb. sorunlar en büyük engeldir.

"YuDoo" geliyor. İşinizi büyütmenin akıllı, kolay ve doğru yolu!

Daha Fazla Göster

What's new in the latest 3.4

Last updated on Feb 2, 2023
Minor bug fixes and improvements. Install or update to the newest version to check it out!
Daha Fazla Göster

Videolar ve ekran görüntüleri

  • YuDoo Seller gönderen
  • YuDoo Seller Ekran Görüntüsü 1
  • YuDoo Seller Ekran Görüntüsü 2
  • YuDoo Seller Ekran Görüntüsü 3
  • YuDoo Seller Ekran Görüntüsü 4
APKPure simgesi

APK Uygulaması ile Süper Hızlı ve Güvenli İndirme

XAPK/APK dosyalarını Android'e yüklemek için tek tıkla!

İndir APKPure
thank icon
Kullanıcı deneyiminizi geliştirmek için bu web sitesinde çerezleri ve diğer teknolojileri kullanıyoruz.
Bu sayfadaki herhangi bir bağlantıya tıklayarak, Gizlilik Politikamıza ve Çerezler Politikamıza izin vermiş oluyorsunuz.
Daha fazla bilgi edin