關於DREAMLINE E-CLASS ROOM
11-12理科生DREAMLINE E-CLASS室中的應用
વિધ્યાર્થી મિત્રો,
આ ડ્રીમલાઇન E-ક્લાસ રૂમ એપ્લીકેશન
11 અને 12 સાયન્સ ના વિધ્યાર્થીઓ વધારાના
ક્લાસીસ રાખ્યા વગર ફ્રી માં તેમના મોબાઇલ માં
11 અને 12 ના ગણિત (એ ગ્રુપ ) ના
બોર્ડ / ગુજકેટ ની તૈયારી કરી શકશે. અત્યારે
THEORY/ MCQ/LIBRARY નું મટિરિયલ આપેલું છે
જે ક્રમશઃ અપડેટ થતું રહેશે. આ એપ માં અન્ય
મિત્રો માટે ન્યૂઝ પેપર તથા વિવિધ મેગેઝીન પણ
આપેલા છે. આથી આ એપ કોઈપણ ને ઉપયોગી
થશે કોઈ જરૂરિયાત વાળા વિધ્યાર્થી જણાય
ત્યારે તરત તમે Whatsapp કે facebook માં શેર
ઓપ્શન થી શેર કરી શકશો. અમારો હેતુ દરેક
બાળકો ને 11-12 સાયન્સ(ગણીત) નો અભ્યાસ
ફ્રી માં ડિજિટલ રીતે કરવા મળે તેવો છે.
આથી દરેક 11-12 સાયન્સ ના બાળકો સુધી શેર
કરવા મદદરૂપ થશો આ એપ ને તમારા મોબાઇલ
માં સાચવી રાખશો જેથી જરૂર જણાય ત્યારે શેર
કરી શકાય. આ કામ વિધ્યાદાન નું છે.
All The Best…
最新版本14.0的更新日誌
More over Library and Theory Options Updated







