更新於2023年07月06日
૧. જરૂર નથી હવે કાયદાની અલગ અલગ પુસ્તકો માાંથી કલમો શોધવાની
૨. આ એપ્લીકેશન પોલીસમેન, એડવોકેટ, તેમજ ન્યાયીક વવભાગને સલગ્ન તમામ વવભાગના અવધકારી
કમૅચારી તથા વવધાથૅી વમત્રો તથા કાયદાને જાણવા ઉત્સુક વમત્રો તમારી ઉત્સુકતાને તેમજ તમારી જરૂરીયાને
સરળ બનાવવા અમારો આ એક પ્રયત્ન છે.
૩. K2 HELP LAW એપ્લીકેશન એટલે તમારા હાથમાાં રહેલ મોબાઇલ ફોનમાાંજ કાયદો
૪. અમે આ એપ્લીકશન મારફતે તમારી રોજીંદી અને તાત્કાલીક જરૂરીયાતની કલમ/ કાયદાને ફકત
સચૅીંગ બોકસ મારફતેથી શોધી ઝડપથી ઉપ્લબ્ધ કરાવીશુ.