Patel Sambandh Setu

SVTPPM
2022年10月03日
  • 6.8 MB

    文件大小

  • Android 5.0+

    Android OS

關於Patel Sambandh Setu

Patel Sambandh Setu 與 Patidar 社區的婚姻有關。

Patel Sambandh Setu App is for the Patidar community matrimony. This application is created and authority by "Shree Vallabhipur Taluka Patidar Pragati Mandal, Surat".

વલ્લભીપુર તાલુકાના વિવિધ ગામડાઓથી આવેલાં પાટીદાર સમાજના વિવિધ પરીવારો સુરતમાં એક થઇ રહે અને એક સમાજની સ્થાપના થાય તેવા હેતુંથી તા. ૧૭-૧૧-૧૯૮૯ના રોજ સુરત ખાતે “શ્રી વલ્લભીપુર તાલુકા પાટીદાર પ્રગતિ મંડળ, સુરત” ની સ્થાપના થઇ ત્યારથી લઇને આજ સુધી સમાજની દરેક પ્રવૃતિઓ અવિરત ચાલે છે.

“શ્રી વલ્લભીપુર તાલુકા પાટીદાર પ્રગતિ મંડળ, સુરત” ની વિવિધ પ્રવૃતિઓમાં વાર્ષિક સ્નેહમિલન, સમૂહ લગ્ન, વિદ્યાર્થી કીટ વિતરણ, મેડિકલ સહાય, શિક્ષણ સહાય, વૃદ્ધ સહાય, વિધવા સહાય, વિક્લાંગ સહાય, મોટીવેશનલ સેમિનાર, કારકીર્દી માર્ગદર્શક સેમિનાર, જનરલ નોલેજ પરીક્ષા અને આફત ના સમયમાં થતી વિવિધ સેવાઓ વગેરેનો સમાવેશ થાય છે.

હાલમાં જ કારોબારી કમિટીના માર્ગદર્શન હેઠળ એક "પટેલ સંબંધસેતુ" એપ બનાવામાં આવી છે. જેમાં પાટીદાર સમાજ ના દીકરા-દીકરી ને યોગ્ય પાત્ર મળે તે ઉદ્દેશ્ય માટે બનાવામાં આવી છે.

- "પટેલ સંબંધસેતુ" એપ ની અંદર તમામ માહિતી ની સુરક્ષા રાખવામાં આવી છે.

- આ એપ ની અંદર માત્ર ચકાસણી થયેલ બાયોડેટા જ રાખવામાં આવશે.

- બીજા કોઈ પણ વ્યક્તિ બાયોડેટા માં રહેલા ફોટોનો સ્ક્રિનશોટ લઇ શકાશે નહિ.

- વ્યક્તિ પોતાનો અથવા ઘરના અન્ય સભ્ય નો બાયોડેટા બનાવી શકાશે અને સુધારા પણ કરી શકાશે. જો બાયોડેટા એપ માંથી કાઢી નાખવો હોય તો પણ કાઢી શકાશે.

This is the most trusted matrimony service for Patidar. You can choose Patel bride and groom profiles from major patidar samaj.

In Patel Sambandh setu app, you can see listing of verified profiles. Choose your interest and watch their details.

One can only see other profile if they can registered and have any verified profile otherwise they can not see any profile details as well as photo.

Your profile is 100% safe with use and we can not share any information to other. Please read the privacy policy at below.

Features:

- Free Registration

- 100% Privacy

- Register & Create your matrimony profile

- Only verified profile listing

- Easy to use and User friendly user interface.

- Create, update and delete your biodata anytime.

- Shortlist your favorite any biodata.

- Search directly using name

- Advanced filters, find your match by district, gender, age, height, education, marital status and more.

- Contact directly to the reference person or parents without any hesitation.

Download the Patel Matrimony App Now and find your perfect life partner! Register FREE.

更多收起

最新版本1.3的更新日誌

Last updated on 2022年07月23日
Gujarat's all city added

Patel Sambandh Setu APK信息

最新版本
1.3
類別
個人化
Android OS
Android 5.0+
文件大小
6.8 MB
開發者
SVTPPM
Available on
在APKPure安全快速地下載APK
APKPure 使用簽章驗證功能,確保為您提供無病毒的 Patel Sambandh Setu APK 下載。

Patel Sambandh Setu歷史版本

在APKPure極速安全下載應用程式

一鍵安裝安卓XAPK/APK文件!

下載 APKPure
安全報告

Patel Sambandh Setu

1.3

安全報告將很快提供。與此同時,請注意此應用已通過APKPure的初步安全檢查。

SHA256:

8e8eba2dc7b09df56c0ecfaf5f876d7ba575fb0147a9ed72f871a6530d60839d

SHA1:

049f8578b178927432ffc297f1100755ed37f2e0