
સતાધાર નો ઈતિહાસ
4.1 and up
Android OS
About સતાધાર નો ઈતિહાસ
સતાધાર એ કુદરતી સૌદર્યથી ભરપુર અને મનને શાંતિ આપનારુ પાવનકારી ધામ છે.
સતાધાર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાનાં વિસાવદર શહેરથી ૭ કિલોમીટર દુર દક્ષિણ દિશા તરફ સાસણગીર જવાના રસ્તા પર આંબાઝર નદી કિનારે આવેલું અને સંત આપાગીગાએ સ્થાપેલું રમણીય ધાર્મિક સ્થળ છે.
આજે તો ગિરનું જંગલ ત્યાંથી કપાતુ દુર નીકળી ગયુ છે. બારેમાસ વહેતી આંબાઝરના પહોળા સુકા પટમાં પથ્થરો ને પણ પાણી સમસ્યા નું માનવીય ગ્રહણ લાગ્યું છે. એક કાળે ગિરનું જંગલ ઠેઠ બીલખા સુધી, બગસરા (ભાયાણી)સુધી પથરાયેલુ હતું. ઓઝત ને આંબાઝર, શીંગવડો ને સરસ્વતીના નિર્મળ નીર બેય કાંઠે વહેતા હતાં. વનરાજોના વાસ અને મોરલાના ગહેકાટ વચ્ચે ઘેરાયેલી કુદરતને ખોળે આળોટતી જગ્યાએ આપાગીગાએ સત +આધાર =સતાધારની જગ્યાનુ ટીંબું બાંધ્યું હતું અને ગૌસેવા તથા ભુખ્યાને ભોજન આપવા માટે અન્નક્ષેત્ર ચાલુ કરેલ જે આજે પણ અવિરત ચાલુ જ છે.
આંબાઝરનો ઝીલણો, નવા સરીખા નીર,
ધજા ફરુકે ધરમની, પરગટ ગીગો પીર.
સોરઠ ધરા સોહામણી, ગાંડી ઘેઘુર ગિર,
સરવા સતાધારમાં, પરગટ ગીગેવ પીર.
:: એપ ના અગત્યના મુદ્દા ::
- સતાધાર વિશે
- સતાધાર નો ઈતિહાસ
- સતાધાર નો પાડો ઇતિહાસ
- સતાધાર ના સંતશ્રી આપા ગીગા
- સતાધાર ની સંત પરંપરા
- સતાધાર ના દેવસ્થાનો અને ધર્મશાળા
- સતાધાર ના ઉત્સવો
- સતાધાર ની ફોટો ગેલેરી
નોધ: એપ માં માહિતી જુદા જુદા સ્રતો પર થી લેવામાં આવી છે. કૃપા કરીને સહયોગ આપવા વિનતી.
અને દોસ્તો અમારી આ એપ પસંદ આવે તો તમારા દોસ્તો & ફ્મેલી સાથે અવસ્ય લીનક શેર કરો, જેથી તેને પણ લાભ મળે.
What's new in the latest 1.0
સતાધાર નો ઈતિહાસ APK معلومات

APKPure ایپکےذریعےانتہائی تیزاورمحفوظڈاؤنلوڈنگ
Android پر XAPK/APK فائلیںانسٹالکرنےکےلیےایککلککریں!