Janani Ni Jod - જનનીની જોડ ગુજરાતી કવિતા ની એપ

Janani Ni Jod - જનનીની જોડ ગુજરાતી કવિતા ની એપ

uckhandla
May 12, 2019
  • 3.7 MB

    ফাইলের আকার

  • Android 1.6+

    Android OS

Janani Ni Jod - જનનીની જોડ ગુજરાતી કવિતા ની એપ সম্পর্কে

વિદ્યાર્થીઓએ બનાવેલ Janani Ni Jod - જનનીની જોડ ગુજરાતી કવિતા ની એપ્લિકેશન

આ Janani Ni Jod - જનનીની જોડ ગુજરાતી કવિતા ની એપ્લિકેશન શ્રી અંકેવાળીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ બનાવી છે. આ એપ બનાવવા MIT App Inventor નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ એપ બનાવવાના પ્રોજેક્ટ ને ગણિત વિજ્ઞાન અને પર્યાવણ પ્રદર્શન 2017 અંતર્ગત વિભાગ-5-A, ડીજીટલ અને તકનિકી ઉકેલમાં મુકવામાં આવેલ હતો.

આ એપ બનાવવા ના ઉદ્દેશ:

-- શિક્ષણમાં ડીજીટલ સામગ્રી અને ટેક્નોલોજીના ઉપયોગ માટે પાઠ્યપુસ્તક, ચાર્ટ, ચિત્રો, કાવ્યો, સવાલ-જવાબ પરથી મોબાઇલ એપ બનાવવી.

-- શાળાના બાળકો, શિક્ષકો અને રોજગાર ઇચ્છતા સૌ મોબાઇલ એપ બનાવે.

-- ટેબ્લેટ કે મોબાઇલ દ્વારા શિક્ષણ માટે ગુજરાતી ભાષામાં ડીજીટલ સામગ્રી મળી રહે.

-- બાળકના મોબાઇલ કે ટેબ્લેટમાં ગેમ ને બદલે શૈક્ષણિક એપ્સ હોય.

আরো দেখান

What's new in the latest 1.0

Last updated on 2019-05-12
1.0
আরো দেখান

ভিডিও এবং স্ক্রিনশট

  • Janani Ni Jod - જનનીની જોડ ગુજરાતી કવિતા ની એપ পোস্টার
  • Janani Ni Jod - જનનીની જોડ ગુજરાતી કવિતા ની એપ স্ক্রিনশট 1

Janani Ni Jod - જનનીની જોડ ગુજરાતી કવિતા ની એપ এর পুরানো সংস্করণ

APKPure আইকন

APKPure অ্যাপের মাধ্যমে অতি দ্রুত এবং নিরাপদ ডাউনলোড করা হচ্ছে

Android-এ XAPK/APK ফাইল ইনস্টল করতে এক-ক্লিক করুন!

ডাউনলোড করুন APKPure
thank icon
আমরা আপনার ব্যবহারকারীর অভিজ্ঞতা বাড়ানোর জন্য এই ওয়েবসাইটে কুকি এবং অন্যান্য প্রযুক্তি ব্যবহার করি।
এই পেজে কোনো লিঙ্কে ক্লিক করে আপনি আমাদের Privacy Policy and কুকি নীতিতে আপনার সম্মতি দিচ্ছেন।
আরো জানুন