Informazioni su Janani Ni Jod - જનનીની જોડ ગુજરાતી કવિતા ની એપ
વિદ્યાર્થીઓએ બનાવેલ Janani Ni Jod - જનનીની જોડ ગુજરાતી કવિતા ની એપ્લિકેશન
આ Janani Ni Jod - જનનીની જોડ ગુજરાતી કવિતા ની એપ્લિકેશન શ્રી અંકેવાળીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ બનાવી છે. આ એપ બનાવવા MIT App Inventor નો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ એપ બનાવવાના પ્રોજેક્ટ ને ગણિત વિજ્ઞાન અને પર્યાવણ પ્રદર્શન 2017 અંતર્ગત વિભાગ-5-A, ડીજીટલ અને તકનિકી ઉકેલમાં મુકવામાં આવેલ હતો.
આ એપ બનાવવા ના ઉદ્દેશ:
-- શિક્ષણમાં ડીજીટલ સામગ્રી અને ટેક્નોલોજીના ઉપયોગ માટે પાઠ્યપુસ્તક, ચાર્ટ, ચિત્રો, કાવ્યો, સવાલ-જવાબ પરથી મોબાઇલ એપ બનાવવી.
-- શાળાના બાળકો, શિક્ષકો અને રોજગાર ઇચ્છતા સૌ મોબાઇલ એપ બનાવે.
-- ટેબ્લેટ કે મોબાઇલ દ્વારા શિક્ષણ માટે ગુજરાતી ભાષામાં ડીજીટલ સામગ્રી મળી રહે.
-- બાળકના મોબાઇલ કે ટેબ્લેટમાં ગેમ ને બદલે શૈક્ષણિક એપ્સ હોય.
What's new in the latest 1.0
Informazioni sull'APK Janani Ni Jod - જનનીની જોડ ગુજરાતી કવિતા ની એપ
Vecchie versioni di Janani Ni Jod - જનનીની જોડ ગુજરાતી કવિતા ની એપ
Janani Ni Jod - જનનીની જોડ ગુજરાતી કવિતા ની એપ 1.0

Download super veloce e sicuro tramite l'app APKPure
Basta un clic per installare i file XAPK/APK su Android!