关于Ahir Sagpan
欢迎使用Ahir Sagapan,Ahir Sagapan是与婚姻相关的应用程序。
આહીર સગપણ ,
આહીર સગપણ માં આપ સૌ નું હાર્દિક સ્વાગત છે.
આહીર સગપણ એ એક લગ્ન વિષયક એપલિકેશન છે. કે જેમાં ફક્ત આહીર સમાજ ના યુવક/યુવતી જ જોડાઈ શકે છે.અને આહીર સમાજ ના વડીલો પણ આ એપલીકેશન નો ઉપયોગ કરી અને પોતાના છોકરા / છોકરી માટે યોગ્ય પાત્ર શોધી શકે છે. આપણા સમાજ ના છોકરા / છોકરીઓ ને યોગ્ય પાત્ર મેળવવા માટે એક ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે કે અત્યાર નાં યુગ પ્રમાણે ખુબજ જરૂરી છે.
આ એપલિકેશન તમે ડાઉનલોડ કરી અને ફ્રી માં રજિસ્ટર કરવી શકો છો.
એપલિકેશન માં રજિસ્ટર કરી અને લોગ ઈન કરી ને આગળ વધી શકો છો.
રજિસ્ટર કરી અને તેમાં તમારી પૂરી માહિતી નાખવાની રહેશે.
જેમ કે.
પોતાનો પ્રોફાઈલ ફોટો સરખી રીતે અપલોડ કરો , પરિચય , મૂળભૂત માહિતી , હાલ નું સરનામું , શિક્ષણ અને કારકિર્દી ,શારીરિક લક્ષણો , તમારો શોખ અને રુચિ , રહેઠાણ ની માહિતી ,અધ્યાત્મિક અને સામાજિક પૃષ્ઠભૂમિ , જીવનશૈલી , કાયમી સરનામું , કુટુંબ માહિતી , વધારા ની વ્યક્તિગત વિગત , અને તમારે કેવો જીવનસાથી જોઇએ છે તે એટલે કે જીવનસાથી ની અપેક્ષા ,
આ બધી માહિતી ભરી ને તમારી પ્રોફાઈલ ને વ્યવસ્થિત કરવાની રહેશે .