在APKPure安全快速地下载APK
APKPure 使用签名验证功能,确保为您提供无病毒的 Gujarati Calendar Mitra APK 下载。
2024年12月01日
v3.0.0
🎉 **વર્ષ 2025 નો ડેટા ઉમેરવામાં આવ્યો.**
🕥 તિથિ વિજેટને હવે તમે જાતે રિફ્રેશ કરી શકશો જેથી તિથિમાં આવતી ભૂલ સુધારી શકાય.
🗓️ મહિનાની સ્ક્રીનમાં દિવસો હવેથી સોમ થી શરુ થશે જેથી શનિ-રવિની તારીખો ભેગી જોઈ શકાય.
🔔 દરેક તારીખના નોટિફિકેશન હવે તમે ઉમેરી શકશો.
v2.6.1
🕉️ પ્રદોષ વાર્ષિક યાદી અને નોટિફિકેશન ઉમેરવામાં આવ્યા.
🔔 નોટિફિકેશન આઇકોનમાં સુધારો કરવામાં આવ્યો.
👉 પાછળ દિવસો ગણવામાં થયેલ ભૂલ સુધારવામાં આવી.