Bhajan Dham

Bhajan Dham

  • 23.0 MB

    Tamaño de archivo

  • Android 4.1+

    Android OS

Acerca del Bhajan Dham

Última bhajans, Santvani, joks, comedia, Lok Sahity, Etc.Mp3 canción gujarati y videos

ભજનધામ એપ્લીકેશન માં આપનુ સ્વાગત છે.

ભજનધામ એપ્લિકેશન નો મુખ્ય હેતુ એ છે કે ભજન ધામ માં નાના મોટા બધા કલાકારો ભજન ની રમઝટ બોલાવે તે આગવી કલા નો લહાવો બધા ભજન રસિકો ને મળી રહે। ..

આ એપ્લીકેશન મોટી મહેનતે તૈયાર કરેલી છે કમાવવા કે પબ્લીશીટી નો કોઈ પણ આશય નથી કે અમારો કોઈ કોમર્શિઅલ બિઝનેશનો પણ આશય નથી પણ સંતોની જે વાણી આપણે વારસા મા મળી છે તેને ટકાવી રાખવાનો પ્રયત્ન છે.

સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના સુપ્રસિધ્ધ કલાકારો દ્વારા ગવાયેલ ભજન, સંતવાણી, લોકડાયરા અને લોક સાહિત્ય આપણી સંસ્કૃતી ના વારસા સ્વરુપે મળેલ જે સંગીત છે એ સંગીત અને સાહિત્યને તમારા ઘર સુધી તમારા મન સુધી આ એપ્લીકેશનના માધ્યમથી પહોંચાડવાનો નાનો એવો પ્રયત્ન અમે કર્યો છે ..

આ એપ્લીકેશનમાં મુકેલુ તમામ સાહીત્ય દરેક કલાકારો ની અનુમતીથી મુકેલુ છે અને તમામ સાહિત્ય જાહેર માં થયેલા પ્રોગ્રામનુ જ છે જે અમે જાહેર જે તે સ્થળ પર જ મોબાઈલથી, mp4 રેકોર્ડરથી (વોકમેન થી) mp3 રેકોડીંગ કરી મુકેલુ છે.ઘણા ભજનો 'ભજન રસીકો' પાસેથી પણ મળેલાં છે.તે તમામ સાહિત્યને આ એપ્લીકેશનમાં મુકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.છતાં આ એપ્લીકેશન માં મુકેલ કોઈપણ ભજન કે સાહિત્યને ને લીધે કોઈને ક ઈપણ સમસ્યા હોય તો નીચે આપેલ ઈ મેઇલ આઇડી પર અમને જાણ કરવા નમ્ર વિનંતી.

[email protected]

Grupo Bhajananandi en: BhajanDham

En esta aplicación, el mundo musical regional de la cultura variada de Gujarati Kathiyavad y Saurashtra Kutchh se describe con un toque de color territorial.

En esta aplicación se incluyen todos los artistas populares cuyos nombres se dan a continuación.

El círculo de amigos y varios grupos contribuyeron con el contenido de esta aplicación. Pero aun así, si hemos tomado contenido privado sin ninguna referencia de la transmisión del estudio, lamentamos sinceramente este mal comportamiento.

Mostrar más

Novedades más recientes 3.1.5

Last updated on 2021-03-28
Bug fix
Mostrar más

Vídeos y capturas de pantalla

  • Bhajan Dham Poster
  • Bhajan Dham captura de pantalla 1
  • Bhajan Dham captura de pantalla 2
  • Bhajan Dham captura de pantalla 3
  • Bhajan Dham captura de pantalla 4
  • Bhajan Dham captura de pantalla 5
  • Bhajan Dham captura de pantalla 6
  • Bhajan Dham captura de pantalla 7

Versiones Antiguas de Bhajan Dham

APKPure icono

Descarga rápida y segura a través de APKPure App

¡Un clic para instalar archivos XAPK/APK en Android!

Descargar APKPure
thank icon
We use cookies and other technologies on this website to enhance your user experience.
By clicking any link on this page you are giving your consent to our Privacy Policy and Cookies Policy.
Learn More about Policies