Over Bhajan Dham
Laatste bhajan, Santvani, Joks, komedie, Lok Sahity, gujarati lied Etc.Mp3 en video's
ભજનધામ એપ્લીકેશન માં આપનુ સ્વાગત છે.
ભજનધામ એપ્લિકેશન નો મુખ્ય હેતુ એ છે કે ભજન ધામ માં નાના મોટા બધા કલાકારો ભજન ની રમઝટ બોલાવે તે આગવી કલા નો લહાવો બધા ભજન રસિકો ને મળી રહે। ..
આ એપ્લીકેશન મોટી મહેનતે તૈયાર કરેલી છે કમાવવા કે પબ્લીશીટી નો કોઈ પણ આશય નથી કે અમારો કોઈ કોમર્શિઅલ બિઝનેશનો પણ આશય નથી પણ સંતોની જે વાણી આપણે વારસા મા મળી છે તેને ટકાવી રાખવાનો પ્રયત્ન છે.
સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના સુપ્રસિધ્ધ કલાકારો દ્વારા ગવાયેલ ભજન, સંતવાણી, લોકડાયરા અને લોક સાહિત્ય આપણી સંસ્કૃતી ના વારસા સ્વરુપે મળેલ જે સંગીત છે એ સંગીત સાહિત્યને તમારા ઘર સુધી તમારા મન સુધી આ એપ્લીકેશનના માધ્યમથી પહોંચાડવાનો નાનો એવો પ્રયત્ન અમે કર્યો છે છે ..
આ એપ્લીકેશનમાં મુકેલુ તમામ સાહીત્ય દરેક કલાકારો ની અનુમતીથી મુકેલુ છે અને તમામ સાહિત્ય જાહેર માં થયેલા પ્રોગ્રામનુ જ છે જે અમે જાહેર જે તે સ્થળ પર જ મોબાઈલથી m, mp4 રેકોર્ડરથી (વોકમેન થી) mp3 રેકોડીંગ કરી મુકેલુ રેકોર્ડરથી.ઘણા ભજનો 'ભજન રસીકો' પાસેથી પણ પણ મળેલાં છે.તે તમામ સાહિત્યને આ એપ્લીકેશનમાં મુકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.છતાં આ એપ્લીકેશન માં મુકેલ કોઈપણ ભજન કે સાહિત્યને ને લીધે કોઈને ક ઈપણ સમસ્યા હોય તો નીચે આપેલ ઈ મેઇલ આઇડી પર અમને જાણ કરવા નમ્ર વિનંતી.
Bhajananandi Group At: BhajanDham
In deze applicatie wordt de regionale muziekwereld van Gujarati Kathiyavad en Saurashtra Kutchh beschreven met de aanraking van territoriale kleuren.
In deze applicatie zijn alle populaire artiesten opgenomen waarvan de namen hieronder worden gegeven.
De vriendenkring en verschillende groepen hebben de inhoud voor deze applicatie bijgedragen. Maar toch als we wat privé-inhoud hebben genomen zonder enige verwijzing van de studio-uitzending, dan spijt het ons oprecht voor dit wangedrag.
What's new in the latest 3.1.5
Bhajan Dham APK -informatie
Oude versies van Bhajan Dham
Bhajan Dham 3.1.5
Bhajan Dham 3.1.4
Bhajan Dham 3.1.3
Bhajan Dham 3.1.1

Supersnel en veilig downloaden via de APKPure-app
Eén klik om XAPK/APK-bestanden op Android te installeren!