મારો ઘડિયો
Developed By Viral Gajjar
01/02/2017
4.0 and up
Android OS
دربارهی મારો ઘડિયો
આ એપ્લિકેશન વિદ્યાર્થીઓ,વાલીઓ તથા શિક્ષકો માટે બનાવેલ છે..વિરલ ગજ્જરના વંદન....
આ એપ તમામ બાળકો વાલીઓ તથા શિક્ષકો માટે બનાવેલ છે.
હાલના યુગમાં બાળકો સ્માર્ટ ફોનનો ઉપયોગ રમવા માટે વધુ કરે છે.પરંતુ શૈક્ષ્ણિક રીતે જો આ બાબતનો ઉપયોગ થતો હોય તો બાળકો ને પણ મજા આવશે.આ બાબતનો વિચાર કરી મેં આ એપ બનાવી છે.
આ એપમાં બાળક જે ઘડીયો ઈચ્છે તે ઘડીયો તે પોતાની રીતે જોઈ શીખી શકે છે.વાલીઓ પણ પોતે આ એપનો ઉપયોગ કરી બાળકને ઉપયોગી થઇ શકેછે.
વળી, ઘડીયો શૂન્યથી શરુ થાય છે.જેથી બાળકો આગળ જઈને ભાગાકારમાં ભૂલ ન કરે .....
આ એપ આપને અને બાળકને ઉપયોગી થાય તો વધુ શેર કરજો......
વિરલ ગજ્જર ના વંદન.....
جدیدترین 1.0 چه خبر است
Last updated on 01/02/2017
Minor bug fixes and improvements. Install or update to the newest version to check it out!
اطلاعات મારો ઘડિયો APK
ایمن و سریع APK دانلود در APKPure
APKPure از تأیید امضای نرمافزار برای اطمینان از دانلودهای بدون ویروس APK મારો ઘડિયો استفاده میکند.
دانلود فوق سریع و ایمن از طریق برنامه APKPure
برای نصب فایل های XAPK/APK در اندروید با یک کلیک!