어린이의 개인 안전 응용 프로그램 : 규칙, 안전하지 않은 터치, 아니 이동, 인터넷 안전에게
સુરક્ષિત- 6-18 વર્ષ ના બાળકો માટે વ્યક્તિગત સુરક્ષા એપ. બાળકો વ્યક્તિગત શરીર સુરક્ષા નિયમ, સુરક્ષિત - અસુરક્ષિત સ્પર્શ વચ્ચે નો તફાવત અને સુરક્ષિત વયસ્ક ને ઓળખતા શીખે છે. વાર્તાઓ દ્વારા બાળકો ના- જાઓ- બતાવો ના મંત્રો તથા ઉત્પીડ઼ન કરનાર પૂર્ણ રીતે જવાબદાર છે, એ શીખે છે. શર્મ અને દોષ વિશે ચર્ચા, ઇન્ટરનેટ સુરક્ષા તથા જવાબદાર ડિજીટલ નાગરિકતા પણ આમાં સામેલ છે.