Our website uses necessary cookies to enable basic functions and optional cookies to help us to enhance your user experience. Learn more about our cookie policy by clicking "Learn More".
Accept All Only Necessary Cookies
Jalaram Bapa Photo Frames - જય જલારામબાપા 아이콘

1.3 by Unnati Mobile Apps


Feb 21, 2018

Jalaram Bapa Photo Frames - જય જલારામબાપા 정보

જય જલારામબાપા, Jay Jalaram Bapa Photo Frames

જય જલારામબાપા. ફ્રીમાં ફોટો ફ્રેમ એપ્લિકેશન ડાઉનલોડ કરો જલારામબાપાની. જલારામબાપા એક સંત છે વીરપુર, ગુજરાતના.

હવે તમે તમારો ફોટો જલારામબાપાના ફોટો સાથે મુકી ફોટો ફ્રેમ સરળતા થી બનાવી શકો છો. આ એપ્લિકેશન જલારામબાપાના ભક્તો માટે બનાવી છે. આ એપ્લિકેશનની મદદથી તમે જલારામબાપા ને પ્રણામ કરતા તમારો ફોટો પણ મૂકી શકો છો. એપ્લિકેશનમાં તમને જલારામબાપાના ઘણાં ફોટો છે એમાંથી કોઈ પણ પસંદ કરીને તમારો ફોટો ફ્રેમમાં મૂકી કોઈને પણ મોકલી શકો છો.

જલારામબાપા ફોટોફ્રેમ એપ્લિકેશન નો ઉપયોગો :

1. ફ્રી માં એપ્લિકેશન વાપરી શકો છો

2. એપ્લિકેશનમાં ઘણાં બધા જલારામબાપા ફોટો ફ્રેમ જોવા મળશે.

3. કોઈ પણ ફોટો પસંદ કરો.

4. પછી તમારા મોબાઈલ માંથી તમારો ફોટો પસંદ કરો.

5. ફોટો તમારો સરખો સેટ કરો.

6. ત્યારબાદ ફોટાફ્રેમ ને તમે ડાઉનલોડ કરી શેર કરી શકો છો.

જલારામબાપા ફોટોફ્રેમ એપ્લિકેશન યુઝર ફ્રેંડલી છે જે કોઈ પણ વય્ક્તિ તેનો ઉપયોગ કરી શકે છે. આ એપ્લિકેશન ઈન્ટરનેટ વગર પણ તમે વાપરી શકો છો. આ એપ્લિકેશન ને પસંદ કરી ને તેને રેટિંગ આપો.

번역 로드 중...

추가 앱 정보

최신 버전

Jalaram Bapa Photo Frames - જય જલારામબાપા 업데이트 요청 1.3

업로드한 사람

ايسر الملكي

필요한 Android 버전

Android 4.1+

카테고리

무료 사진 앱

더 보기

최신 버전 1.3의 새로운 기능

Last updated on Feb 21, 2018

Bug Fixing

더 보기

Jalaram Bapa Photo Frames - જય જલારામબાપા 스크린 샷

댓글 로드 중 ...
언어
APKPure를 구독하십시오
최고의 Android 게임 및 앱의 초기 릴리스, 뉴스 및 가이드에 액세스하는 첫 번째 사람이 되십시오.
고맙지 만 사양 할게
가입하기
성공적으로 구독!
당신은 이제 APKPure에 가입되었습니다.
APKPure를 구독하십시오
최고의 Android 게임 및 앱의 초기 릴리스, 뉴스 및 가이드에 액세스하는 첫 번째 사람이 되십시오.
고맙지 만 사양 할게
가입하기
성공!
당신은 이제 우리의 뉴스 레터를 구독하고 있습니다.