ચાણક્ય નીતિ
Mengenai ચાણક્ય નીતિ
આ ગુજરાતી એપ્લીકેશન માં સંપૂર્ણ ચાણક્ય નીતિ ...
વેદ અને નીતિઓના જ્ઞાતા ચાણક્ય પંડિત (કૌટિલ્ય) જેવા મહાન આચાર્ય આવતા સમયમાં કદચ હોય, તેના દ્વારા જણાવેલી વાતો કળયુગમાં ખૂબ જ ઉપયોગી થઈ જઈ રહી છે. એક સામાન્ય પરિવારમાં જન્મ લેનાર પંડિત ચાણક્યની અંદર રાજાઓ જેવા ગુણ હતા. માત્ર આટલું જ નહી રાજનીતિ અને શાસ્ત્રોમાં તેણે કોઈ હરાવી નહી શકતો હતો.
જો ચાણક્ય પંડિત ન હોતા તો રાજા ચંદ્રગુપ્ત મૌર્ય વંશના આટલું મોટું સામ્ર્રાજ્ય ક્યારે ઉભો નહી કરી શકતા, તમને વિશ્વાસ નહી હશે પણ ચાણક્યના કારણે જ ભારત સોનાની ચકલી કહેલાવ્યું કારણકે તેમની રણનીતિને વિદેશી રાજા પણ નહી સમજી શકતા હતા.
શત્રુઓને પોતાની બુદ્ધિમતાથી નાશ કરનાર આચાર્ય ચાણક્યની નીતિઓ મનુષ્યના જીવનમાં ખુબજ મદદગાર થાય છે.
લોક-વ્યવહાર અને રાજનીતિનાં રહસ્યોને સરળ ભાષામાં સમજાવતી વિશ્વપ્રસિદ્ધ કૃતિ એટલે 'ચાણક્ય નીતિ'
.અને દોસ્તો અમારી આ એપ પસંદ આવે તો તમારા દોસ્તો & ફ્મેલી સાથે અવસ્ય લીનક શેર કરો, જેથી તેને પણ લાભ મળે.
What's new in the latest 1.0
Maklumat APK ચાણક્ય નીતિ
Versi lama ચાણક્ય નીતિ
ચાણક્ય નીતિ 1.0
Muat Turun Super Pantas dan Selamat melalui Apl APKPure
Satu klik untuk memasang fail XAPK/APK pada Android!