Mengenai JST - Jinalay Suraksha Team
JST menganjurkan perlindungan semua kuil jain lama dan jain pratima's tuhan
JST sundar parivar menganjurkan perlindungan semua kuil jain lama dan jain pratima's tuhan.
સુંદર પરિવાર દ્વારા સુરત ના પ્રાચીન જિનાલયોની દેખભાળ જળવાઈ રહે તે માટે સિદ્ધાંતનિષ્ઠ સુરિસોમચન્દ્રના પટ્ટાંલકાર "*
અતિપ્રાચીન શ્રી દેલવાડા મહાતીર્થ જીર્ણોદ્ધારક, પ્રવચનદક્ષ પ.પુ. ગચ્છાધિપતિ આ.ભ.શ્રીમદ્
વિજય સોમસુંદરસુરીશ્ર્વરજી મહારાજા ના માર્ગદર્શન હેઠળ જિનાલય સુરક્ષા ટીમ નું ગઠન કર્યું કર્યું.
જેમાં શાસન સેવકો દ્વારા જિનાલયો નું નું શુદ્ધિકરણ કરવુ કરવુ, પ્રતિમાજી નું સુંગધીત ઔષધિ થી શુદ્ધિકરણ કરવુ, પ્રોફેસનલ કારીગર વડે પ્રતિમાજી સુરક્ષણ લેપ લેપ, ઓપ, પોલિશ, કલર કામ કરવુ, ચક્ષુ લગાવવા, ટીકા નીકાળવા, જિનાલય માં જરૂરી લાવવા,
કરાવવો,
પક્ષાલ ના પાણી માટે કુંડી બનાવવી.
જિનાલયો ની બહાર લીલ ફૂગ ની વિરાધનાથી બચવા માટે સફેદ પટ્ટા મરાવવા મરાવવા.
18 અભિષેક, સ્નાત્ર મહોત્સવ, શકત્સવ અભિષેક, અષ્ટ પ્રકારી પૂજા તથા સંધ્યા ભક્તિ કરવી.
વગેરે જિનાલયો ને લગતા કાર્ય કરવા (J. S. T.) જિનાલય સુરક્ષા ટીમ નુ ગઠન કરવામાં આવ્યું.
જૈન સાશન ની રક્ષા કાજે યથાશક્તિ યોગદાન આપવામા આપવામા હંમેશા તત્પર .... સંગઠન શક્તિ ને મજબૂત કરવાની વિચારધારા વાળા વાળા ... સુંદર શાસન સેવકો ને વધુ માં વધુ જોડવા ... પ્રોત્સાહિત કરવા ... મહાસંગઠન નું નિર્માણ કરવું .... શાસન સેવક ની જવાબદારી વહન કરી શકે અને સાચવી શકે તેવા શાસન સેવકો ને તૈયાર કરવા
What's new in the latest 1.0.6
Maklumat APK JST - Jinalay Suraksha Team
Versi lama JST - Jinalay Suraksha Team
JST - Jinalay Suraksha Team 1.0.6

Muat Turun Super Pantas dan Selamat melalui Apl APKPure
Satu klik untuk memasang fail XAPK/APK pada Android!