JST - Jinalay Suraksha Team

JST - Jinalay Suraksha Team

ARHAM COMPUTERS
27/07/2023
  • 7.5 MB

    Размер файла

  • Android 6.0+

    Android OS

Oписание JST - Jinalay Suraksha Team

JST организовала защиту всех старых джайнских храмов и джайнских пратим богов.

JST Сундар Паривар организовал защиту всех старых джайнских храмов и джайнских пратимов бога.

સુંદર પરિવાર સુરત ના પ્રાચીન જિનાલયોની દેખભાળ જળવાઈ રહે તે માટે સિદ્ધાંતનિષ્ઠ સુરિસોમચન્દ્રના પટ્ટાંલકાર "*

અતિપ્રાચીન શ્રી મહાતીર્થ જીર્ણોદ્ધારક, પ્રવચનદક્ષ પ.પુ. ગચ્છાધિપતિ આ.ભ.શ્રીમદ્

વિજય સોમસુંદરસુરીશ્ર્વરજી ના માર્ગદર્શન હેઠળ જિનાલય સુરક્ષા ટીમ નું ગઠન કર્યું.

જેમાં શાસન દ્વારા જિનાલયો નું શુદ્ધિકરણ કરવુ, પ્રતિમાજી નું સુંગધીત ઔષધિ શુદ્ધિકરણ કરવુ કરવુ, પ્રોફેસનલ વડે પ્રતિમાજી સુરક્ષણ જેમાં લેપ, ઓપ, પોલિશ, કલર કરવુ, ચક્ષુ, ટીકા, જિનાલય માં ઉપકરણ લાવવા, જિનાલય નો ચક્ષુ ટીકા નીકાળવા માં

કરાવવો,

પક્ષાલ ના પાણી માટે કુંડી બનાવવી.

જિનાલયો ની લીલ ફૂગ ની વિરાધનાથી બચવા માટે સફેદ પટ્ટા મરાવવા.

18 અભિષેક, સ્નાત્ર મહોત્સવ, શકત્સવ અભિષેક, અષ્ટ પ્રકારી પૂજા તથા સંધ્યા ભક્તિ કરવી.

વગેરે જિનાલયો લગતા કાર્ય કરવા (J. S. T.) જિનાલય સુરક્ષા ટીમ નુ કરવામાં આવ્યું આવ્યું.

જૈન સાશન રક્ષા કાજે યથાશક્તિ યોગદાન આપવામા હંમેશા તત્પર .... સંગઠન શક્તિ ને કરવાની વિચારધારા વાળા ... સુંદર શાસન સેવકો ને માં વધુ જોડવા ... પ્રોત્સાહિત કરવા ... મહાસંગઠન નિર્માણ કરવું .... શાસન સેવક સેવક ની જવાબદારી કરી શકે અને સાચવી શકે તેવા શાસન સેવકો તૈયાર તૈયાર કરવા

Ещё

Что нового в последней версии 1.0.6

Last updated on 27/07/2023
Minor bug fixes and improvements. Install or update to the newest version to check it out!
Ещё

Видео и Скриншоты

  • JST - Jinalay Suraksha Team постер
  • JST - Jinalay Suraksha Team скриншот 1
  • JST - Jinalay Suraksha Team скриншот 2
  • JST - Jinalay Suraksha Team скриншот 3
  • JST - Jinalay Suraksha Team скриншот 4
  • JST - Jinalay Suraksha Team скриншот 5
  • JST - Jinalay Suraksha Team скриншот 6
  • JST - Jinalay Suraksha Team скриншот 7

Информация JST - Jinalay Suraksha Team APK

Последняя Версия
1.0.6
Категория
Социальные
Android OS
Android 6.0+
Размер файла
7.5 MB
Разработчик
ARHAM COMPUTERS
Available on
Безопасная и Быстрая Загрузка APK на APKPure
APKPure позволяет легко и безопасно загружать JST - Jinalay Suraksha Team APK с проверкой подписи.

Старые Версии JST - Jinalay Suraksha Team

APKPure иконка

Супер Быстрая и Безопасная Загрузка через Приложение APKPure

Один клик для установки XAPK/APK файлов на Android!

Скачать APKPure
thank icon
We use cookies and other technologies on this website to enhance your user experience.
By clicking any link on this page you are giving your consent to our Privacy Policy and Cookies Policy.
Learn More about Policies