બાળસુરક્ષાએપ-બાળકોમાટેસુરક્ષિતવાતાવરણબનાવો
બાળસુરક્ષાએપ,બાળયૌનશોષણનેરોકવાઅનેતેનોસામનોકરવામાંઆપણીમદદકરેછે。 આમાંમાતા-પિતા,સ્કૂલ,ડોક્ટરો,નર્સો,પોલિસ,વકીલોઅનેમીડીયાનીબાળકોપ્રત્યેનીજવાબદારીયોઅનેઅપરાઘીનિરાકરણનાઉપાયોવિસ્તારમાંઆપ્યાછે。 યૌનઉત્પીડ઼નનાનિવારણમાટે2વર્ષનીઆયુનાબાળકોનાશારીરિકસુરક્ષાનિયમો,બાળકોનાપ્રશ્નોનાઉત્તર,અનેબાળકોને“નાકહો-ભાગીજાઓ-બતાવો”નોપ્રયોગકરતાશિખવવાનીવિઘીઓઆપેલીછે。 આપાતકાલીનનંબરો,મદદઅનેસમર્થનમાટેનાસુજાવપણઆમાંસામેલછે。