Giới thiệu về મીરાંબાઈ ના ભજન
મીરાંબાઈ ના ભજન માં આપણને કૃષ્ણભક્તિ અને ગુજરાતી કાવ્ય રચનાઓ ...
મીરાંબાઈ (૧૪૯૮-૧૫૪૭) એક કૃષ્ણભક્ત હતાં જેમણે ભગવાન કૃષ્ણને પોતાના પતિ તરીકે સ્થાપ્યા હતા અને તેને અનુલક્ષીને અનેક ભજનો રચ્યાં છે. આ ભજનો મુખ્યત્વે સાખ્ય ભાવમાં રચાયેલાં છે. મેવાડના વતની અને એક સમયે રાજરાણી મીરાંબાઈએ કૃષ્ણ પ્રત્યેની ભક્તિ માટે તમામ સુખ સાહ્યબીઓ પાછળ છોડીને ગામેગામ ફરી કૃષ્ણભક્તિના ગીતો ગાનાર સાધ્વીનું રૂપ લઈ લીધું. મીરાંબાઈ ના ભજન માં આપણને કૃષ્ણભક્તિ અને ગુજરાતી કાવ્ય રચનાઓ આપી છે. મુખ્યત્વે મીરાંબાઈનાં મૂળ પદો વ્રજ ભાષા અને મારવાડી ભાષામાં મળે છે.
મીરાંબાઈ ના ભજન તથા ગુજરાતી કાવ્ય રચનાઓ લોકોને આજે પણ ખુબજ પસંદ છે.
એપ માં સમાવિષ્ટ મીરાંબાઈ ના ભજન
૧. ઝેર તો પીધાં જાણી જાણી
૨. હરિ વસે છે હરિના જનમાં
૩. જૂનું તો થયું રે, દેવડ જૂનું તો થયું
૪. પગ ઘુંઘરું બાંધ મીરાં
૫. રામ નામ રસ પીજે
૬. પાયોજી મેં ને, રામ રતન ધન પાયો
૭. કાનુડો માંગ્યો દેને રે યશોદા મૈયા
૮. વૃંદાવન મોરલી વાગે છે
૯. કાનુડો શું જાણે મારી પ્રીત
૧૦. મને ચાકર રાખો
૧૧. મોરી લાગી લટક
૧૨. મને લાગી કટારી પ્રેમની
૧૩. કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે ..
૧૪. રામ રમકડું જડિયું રે
૧૫. નંદલાલ નહિ રે આવું
૧૬. મુખડાની માયા લાગી રે.
૧૭. વનરાવન મોરલી
૧૮. ગોવિંદો પ્રાણ અમારો રે.
૧૯. મુજ અબળાને મોટી મીરાત
૨૦. રામ રાખે તેમ રહીએ
૨૧.નાખેલ પ્રેમની દોરી
૨૨. તારૂં નામ
૨૩. શું રે કરવું રે રાણા?
૨૪. કુડી રે કાયા
૨૫. હું તો ગિરિધરને મન ભાવી
૨૬. દુખડા દિયે છે દા’ડી દા’ડી
૨૭. પગ ઘુંઘરું બાંધ
૨૮. હે જી ક્યાં ગયો
૨૯. કૃષ્ણ કરો યજમાન
૩૦. મનડું વિંધાણું રાણા
૩૧.મારી વાડીના ભમરા
૩૨. અખંડ વરને વરી
૩૩. તું સત્સંગનો રસ ચાખ
૩૪. અબ મોહે કયું તરસાવૌ.
૩૫. કોની સંગ રમવી રે હોળી?
૩૬. બંસીવાલા
૩૭. મૈ તો… સાંવરે કે રંગ રાચી
૩૮.બરસે બદરિયા સાવન કી
૩૯. કર્મનો સંગાથી રાણા
૪૦. ગોવિંદ લીન્હો મોલ
૪૧. બરસે બદરિયા સાવન કી
૪૨. અબ મોહે કયું તરસાવૌ
૪૩. અબ તેરો દાવ લગો હૈ
૪૪. હું રોઈ રોઈ અખિયાં રાતી કરું
૪૫. હું તો પરણી પ્રીતમની સંગાથ
* આ એપ (મીરાંબાઈ ના ભજન) સંપૂર્ણ ઓફ-લાઈન એપ છે.
What's new in the latest 1.0
Thông tin APK મીરાંબાઈ ના ભજન
Phiên bản cũ của મીરાંબાઈ ના ભજન
મીરાંબાઈ ના ભજન 1.0
મીરાંબાઈ ના ભજન Thay thế
Tải xuống siêu nhanh và an toàn thông qua Ứng dụng APKPure
Một cú nhấp chuột để cài đặt các tệp XAPK/APK trên Android!