Pragatna Divya Updesho
41.7 MB
حجم الملف
Android 5.0+
Android OS
عن Pragatna Divya Updesho
Pragat Bhagvan shri Krushnavallabhacharyaji Maharajna kalyankari divya Updesho
"પ્રગટનાં દિવ્ય ઉપદેશો"
મહારાજ શરણાગતિ મંડળમાં સૌપ્રથમવાર સ્વયં પરમમાધિપતિ પ્રગટ ભગવાન અનાદિશ્રીકૃષ્ણનારાયણ વિશ્વવંદનીય શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ (Ma، Ph.d.، D.phil.، D.litt) દ્વારા લખાયેલ "પ્રગટનાં દિવ્ય ઉપદેશો" આ કલ્યાણકારી શાસ્ત્ર જેનું પ્રકાશન જુનાગઢધામ દ્વારા કરવામાં આવ્યું હતું، તે શાસ્ત્રની આ રચિત થયેલી એપ્લિકેશનમાં આપને પ્રગટ ભગવાન રચિત "અખિલ ભુમંડલિય સાંપ્રદાયિક મુક્તિવ્યવસ્થા" તેમજ "શ્ ી લક્ષ્મીનારાયણ સંહિતા "આ બને શાસ્ત્રો અંતર્ગત રહેલા કલ્યાણકારી દિવ્ય ઉપદેશો જાણવા મળશે.
થયેલા અનેક જીવાત્માઓના કલ્યાણને માટે અતિ મહેનતના ફળ સ્વરુપે તૈયાર થયેલા "પ્રગટનાં દિવ્ય ઉપદેશો" આ શાસ્ત્રની આ એપ્લિકેશન મહારાજ અને મુકત ભક્તોનાં રાજીપાર્થે જુનાગઢધામ દ્વારા લોન્ચ કરવામાં આવી છે.
શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજના રચેલા અનેક શાસ્ત્રો તેમજ સ્વયં મહારાજના દિવ્ય જીવન વિષેના પણ અનેક સાહિત્ય પ્રાપ્ત કરવા માટે સંપર્ક કરો ...
શ્રીકૃષ્ણપ્રકાશ સ્વામી .. = મો. 9974362108.
લી. = પ્રગટ શ્રીહરિ શરણાગતિ મંડળ.
શ્રીપરમધામ મંદિર - ગાદિ સ્થાન، જુનાગઢધામ.
What's new in the latest 1.0.1
معلومات Pragatna Divya Updesho APK
الإصدارات القديمة لـ Pragatna Divya Updesho
Pragatna Divya Updesho 1.0.1
Pragatna Divya Updesho 1.0
Pragatna Divya Updesho البديل
قم بتنزيل سريع وآمن بالغاية عبر تطبيق APKPure
قم بتثبيت ملفات XAPK/APK بنقرة واحدة على أندرويد!