boghara Family
5.0
Android OS
About boghara Family
The boghara family living all over India as well as abroad can be organized...
બોઘરા પરિવાર ભારત ભરમાં પટેલ સમાજનો ૧ થી ૩ નંબર ધરાવતો પરિવાર
છે. લોક વાયકા મુજબ આ પરિવાર હરીપુર ગામથી ગુજરાતના અલગ અલગ
પ્રાંતોમાં વસવાટ કરવા લાગ્યો અને આજે વિશાળ વટ વૃક્ષ સમાન
સમાજને વિવિધ ક્ષેત્રે મદદરૂપ થઇ એક અનોખી મિશાલ ઉભી કરેલ છે.
બોઘરા પરિવાર બીજાને મદદ કરવામાં, દાન આપવામાં અને સમાજની સાથે
રહી એક સમૃદ્ધ સમાજ ઉભો કરવામાં સમગ્ર પટેલ સમાજમાં પણ ગર્વભેર
સ્થાન મેળવીને હર હંમેશ ભામાંશાની જેમ મદદે ઉભા રહે છે. બોઘરા
પરિવારના કુળદેવી તેમજ સુરાપુરા દાદા દરેક પ્રાંતમાં બિરાજમાન
છે. વિવિધ પરિવારો દ્વારા સુંદર મજાના મંદિરો, પરિવારની વાડીઓના
નિર્માણ કરી બોઘરા પરિવારને ગર્વ ભેર સમાજમાં સ્થાન પ્રાપ્ત કરેલ
છે.
What's new in the latest 1.0.0.2
boghara Family APK Information
Super Fast and Safe Downloading via APKPure App
One-click to install XAPK/APK files on Android!