Tentang National Symbols Of India - Ra
National Symbols Of India adalah aplikasi Gujarati oleh Sekolah Dasar Rajpur, Porbandar
Simbol Nasional India એ રાજપુર પ્રાથમિક શાળા, તા.જિ. પોરબંંદરના વિદ્યાર્થીઓ દ્વારા બનાવામાં આવેલ એપ છે. આ એપ બનાવવા MIT App Inventor નો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ એપ બનાવવાના પ્રોજેક્ટ ને ગણિત વિજ્ઞાન અને પર્યાવણ પ્રદર્શન 2018 અંતર્ગત વિભાગ-5- A, પરિવહન અને પ્રત્યાયનમાં મુકવામાં આવેલ હતો.
આ એપ બનાવવા ના ઉદ્દેશ:
- શિક્ષણમાં ડીજીટલ સામગ્રી અને ટેક્નોલોજીના ઉપયોગ માટે પાઠ્યપુસ્તક, ચાર્ટ, ચિત્રો, કાવ્યો, સવાલ-જવાબ પરથી મોબાઇલ એપ બનાવવી.
- શાળાના બાળકો, શિક્ષકો અને રોજગાર ઇચ્છતા સૌ મોબાઇલ એપ બનાવે.
- ટેબ્લેટ કે મોબાઇલ દ્વારા શિક્ષણ માટે ગુજરાતી ભાષામાં ડીજીટલ સામગ્રી મળી રહે.
- બાળકના મોબાઇલ કે ટેબ્લેટમાં ગેમ ને બદલે શૈક્ષણિક એપ્સ હોય.
What's new in the latest 1.0
Informasi APK National Symbols Of India - Ra

Pengunduhan Super cepat dan aman melalui aplikasi APKPure
Sekali klik untuk menginstal file XAPK/APK di Android!