عن National Symbols Of India - Ra
الرموز الوطنية للهند هو التطبيق الغوجاراتية من قبل مدرسة Rajpur الابتدائية ، بوربندر
الرموز الوطنية للهند એ રાજપુર પ્રાથમિક શાળા ، તા.જિ. પોરબંંદરના વિદ્યાર્થીઓ દ્વારા બનાવામાં આવેલ એપ છે. બનાવવા એપ બનાવવા MIT App Inventor નો ઉપયોગ કરવામાં આવ્યો છે.
પ્રદર્શન એપ બનાવવાના પ્રોજેક્ટ ને ગણિત વિજ્ઞાન અને પર્યાવણ પ્રદર્શન 2018 અંતર્ગત વિભાગ-5- A، પરિવહન અને પ્રત્યાયનમાં મુકવામાં આવેલ હતો.
આ એપ બનાવવા ના ઉદ્દેશ:
- શિક્ષણમાં ડીજીટલ સામગ્રી અને ટેક્નોલોજીના ઉપયોગ માટે પાઠ્યપુસ્તક، ચાર્ટ، ચિત્રો، કાવ્યો، સવાલ-જવાબ પરથી મોબાઇલ એપ બનાવવી.
- શાળાના બાળકો، શિક્ષકો અને રોજગાર ઇચ્છતા સૌ મોબાઇલ એપ બનાવે.
- ટેબ્લેટ કે મોબાઇલ દ્વારા શિક્ષણ માટે ગુજરાતી ભાષામાં ડીજીટલ સામગ્રી મળી રહે.
- બાળકના મોબાઇલ કે ટેબ્લેટમાં ગેમ ને બદલે શૈક્ષણિક એપ્સ હોય.
What's new in the latest 1.0
معلومات National Symbols Of India - Ra APK

قم بتنزيل سريع وآمن بالغاية عبر تطبيق APKPure
قم بتثبيت ملفات XAPK/APK بنقرة واحدة على أندرويد!