National Symbols Of India - Ra
4.0
Android OS
O National Symbols Of India - Ra
National Symbols Of India to aplikacja Gudżarati autorstwa Rajpur Primary School, Porbandar
National Symbols Of India એ રાજપુર પ્રાથમિક શાળા, તા.જિ. પોરબંંદરના વિદ્યાર્થીઓ દ્વારા બનાવામાં આવેલ એપ છે. બનાવવા એપ બનાવવા MIT App Inventor નો ઉપયોગ કરવામાં આવ્યો છે.
પ્રદર્શન એપ બનાવવાના પ્રોજેક્ટ ને ગણિત વિજ્ઞાન પર્યાવણ પ્રદર્શન 2018 અંતર્ગત વિભાગ-5- A, પરિવહન અને પ્રત્યાયનમાં મુકવામાં આવેલ હતો.
આ એપ બનાવવા ના ઉદ્દેશ:
- શિક્ષણમાં ડીજીટલ સામગ્રી અને ટેક્નોલોજીના ઉપયોગ માટે પાઠ્યપુસ્તક, ચાર્ટ, ચિત્રો, કાવ્યો, સવાલ-જવાબ પરથી મોબાઇલ એપ બનાવવી.
- શાળાના બાળકો, શિક્ષકો અને રોજગાર ઇચ્છતા સૌ મોબાઇલ એપ બનાવે.
- ટેબ્લેટ કે મોબાઇલ દ્વારા શિક્ષણ માટે ગુજરાતી ભાષામાં ડીજીટલ સામગ્રી મળી રહે.
- બાળકના મોબાઇલ કે ટેબ્લેટમાં ગેમ ને બદલે શૈક્ષણિક એપ્સ હોય.
What's new in the latest 1.0
Informacje National Symbols Of India - Ra APK
Superszybkie i bezpieczne pobieranie za pośrednictwem aplikacji APKPure
Jedno kliknięcie, aby zainstalować pliki XAPK/APK na Androidzie!