Oписание maru vajan મારુ વજન
Отслеживать свой вес и знать научный вес стратегии потери в гуджарати
Overweight and obesity are increasing in our society like epidemic. To reduce weight sensibly one must track his weight. Using this Gujarati Language app one can track his weight and know various aspects of obesity. Many low calorie recipes in Gujarati are also included in this app.
તમારુ પુખ્ત વયનું વજન અને કમ્મરનો ઘેરાવો તારીખવાર નોંધવા ઉપરાંત એનો વધઘટનો ચાર્ટ પણ આપોઆપ દેખાશે. કુટુંબની કુલ દશ વ્યક્તિનાં વજન, તમારા મોબાઇલ કે કોમ્યુટરમાં જ સચવાશે, જેથી ઓફલાઇન ઈંટરનેટના કનેક્શન વગર જ આ અેપ વાપરી શકાશે. એન્ડ્રોઇડ સિવાયનાં ફોન કે કોમ્પ્યુટર માટે http://healthy100.in/maruvajan પરથી આ જ પ્રોગ્રામ વાપરી શકાશે. નાના બાળકની ઉંમર પ્રમાણે વજન અને ઉંચાઇ ના ચાર્ટથી બાળકની વૃઘ્ઘિ અને વિકાસનો અંદાજ અાવી શકે અને સામાન્ય કરતાં વધુ કે ઓછુ વજન તરત ધ્યાનમાં આવી જશે.
This app, prepared by Dr. Ketan Jhaveri, contains health educational material from Gujarati Book titled 'Medvruddhi' written by Dr. Ketan Jhaveri published by Bhansali Trust Jivanshaili Clinic. આ એપમાં ડો. કેતન ઝવેરી લિખિત અને ભણસાળી ટ્રસ્ટ સંચાલિત જીવન શૈલી ક્લિનિક પુસ્તિકા 'મેદવૃદ્ધિ' માંથી અારોગ્ય લક્ષી લખાણ લેવામાં આવ્યા છે. એટલે, માત્ર વજનની નોંધ અને ચાર્ટ જ નહીં પણ વજન ઉતારવાની પદ્ઘતિ અને વજન વધવાનાં કારણો અંગેની વિસ્તૃત માહિતિ પણ અહિં થી ઓફલાઇન જ મળશે.
Что нового в последней версии 1.1
Информация maru vajan મારુ વજન APK
Старые Версии maru vajan મારુ વજન
maru vajan મારુ વજન 1.1
Альтернатива maru vajan મારુ વજન
Супер Быстрая и Безопасная Загрузка через Приложение APKPure
Один клик для установки XAPK/APK файлов на Android!