Safe & Fast APK Downloads on APKPure
APKPure uses signature verification to ensure virus-free Nitya Niyam in Gujarati(નિત્ય APK downloads for you.
નિત્ય નિયમ
આ નિત્ય નિયમ એપ્લિકેશનમાં મુખ્ય આરતી, ગોડી અને ચેષ્ટા ને રજૂ કરવામાં આવ્યા છે. અમે નિશ્ચિતપણે માનીએ છીએ કે આ એપ્લિકેશન સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી અથવા અન્ય લોકો માટે લાભદાયક રહેશે, ભલે તે કોઇપણ હોય અને ગમે ત્યાં રહેતા હોય.
એપ માં સમાવિષ્ટ શ્રેણીઓ ::
૧ શ્રી જનમંગલનામાવલી
૨ ગોડી
૩ ચેષ્ટા
૩ સંધ્યા આરતી
૪ વિવિધ ધૂન
૫ વિવિધ પ્રાર્થના
૬ વિવિધ શ્લોકો
૭ ચોસઠ પદી
One-click to install XAPK/APK files on Android!