
CHOPDA PARIVAR
About CHOPDA PARIVAR
Welcome to our CHOPDA PARIVAR app.
ઈતિહાસ
ઇતિહાસના ઋગવેદના અભ્યાસીઓએ શોધી કાઢ્યું કે સમસ્ત ભારત વર્ષમાં વસતા પાટીદારો મૂળ આર્યોના વંશજ હતા. આર્ય પ્રજા ભારતમાં ક્યારે અને કેવીરીતે આવી તેનો ઈતિહાસ પણ રસપ્રદ છે. ઈ.સ. પૂર્વે ૩૫૦૦ (પાંચ હજાર વર્ષ) ના ઈતિહાસ મુજબ પંજાબમાં આવેલા આર્ય પ્રજાનો પ્રથમ વાસ અફઘાનિસ્તાનમાં હતો. ત્યાંથી તેઓ ખૈબરઘાટના માર્ગે થઇ પંજાબમાં આવેલી સિંધુ, સરસ્વતી, સતલુજ, જેલમ, રાવી, બિયાસ અને પ્રાચી નદીઓથી બનેલો સપ્તસિંધુના ફળદ્રુપ પ્રદેશમાં આવીને વસ્યા. જ્યાં તેઓ ખેતી કરીને તેમનું ગુજરાન ચલાવતા. સપ્તસિંધુનો પ્રદેશ ખુબજ ફળદ્રુપ હોવાને લીધે અફઘાનિસ્તાનમાંથી આર્ય પ્રજાનાં ટોળે તોળા પંજાબમાં આવવા લાગ્યા. જેથી ખેતીની જમીનની ખેંચ પડવાને લીધે તેઓને અન્ય પ્રદેશમાં સ્થળાંતર કરવાની ફરજ પાડવા લાગી.
What's new in the latest 1.1.0
CHOPDA PARIVAR APK Information
Old Versions of CHOPDA PARIVAR
CHOPDA PARIVAR 1.1.0

Super Fast and Safe Downloading via APKPure App
One-click to install XAPK/APK files on Android!