Gujarat Land
GJLAND ONLINE LLP
Oct 2, 2024
About Gujarat Land
Buy and Sell land in One Click
આ મોબાઈલ એપ ગુજરાતમાં જમીનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે ઉપયોગી છે. જમીનનું વેંચાણ કરવા, ખરીદ કરવા કે ભાડે આપવા ઈચ્છતા લોકો અહીં જમીનની ટૂંકી વિગત એપ્લિકેશન ફોર્મમાં ઉમેરે છે. અને તેનાથી એપ્લિકેશનમાં નોંધાયેલા તમમા લોકો તેને જોઈ શકે છે અને બીજાનો સંપર્ક કરી વધુ અને સચોટ માહિતી મેળવી શકે છે.
મોબાઈલ એપમાં જોવા મળતી માહિતીના આધારે એક-બીજાનો સંપર્ક કરી, યોગ્ય ચકાસણી કરી પછી એક-બીજાની અનુકૂળતા પ્રમાણે સ્વેચ્છાએ સ્વતંત્રતાથી સમજી વિચારી તેઓ આગળ વધે છે.
આ મોબાઈલ એપ યુઝર્સ દ્વારા ઉમેરાતી પ્રાથમિક માહિતીને ચિત્ર કે ભાષા સ્વરૂપે દૃશ્યમાન કરતું પ્લેટફોર્મ છે. યોગ્ય પદ્ધતિથી આ મોબાઈલ એપનો નિયમિત ઉપયોગ કરી જમીન વ્યવસાયમાં સારા પરિણામો મેળવી શકાય છે
What's new in the latest 1.0.14
Last updated on 2024-10-02
fix map issue
Gujarat Land APK Information
Latest Version
1.0.14
Category
BusinessAndroid OS
Android 5.0+
File Size
46.8 MB
Developer
GJLAND ONLINE LLPSafe & Fast APK Downloads on APKPure
APKPure uses signature verification to ensure virus-free Gujarat Land APK downloads for you.
Old Versions of Gujarat Land
Gujarat Land 1.0.14
46.8 MBOct 2, 2024
Gujarat Land 1.0.13
46.8 MBSep 14, 2024
Gujarat Land 1.0.12
37.8 MBAug 23, 2024
Gujarat Land 1.0.11
34.0 MBJul 30, 2024
Super Fast and Safe Downloading via APKPure App
One-click to install XAPK/APK files on Android!