Tentang Vadtaldham Books
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ બુક
।। वृत्तालये स भगवान् जयतीह साक्षात् ।।
શ્રી સ્વામિનારાયણ મંદિર
વડતાલધામ બુક
ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવન માટે આર્ષદૃષ્ટા સદ્. શ્રી શતાનંદ સ્વામીએ એક મંત્ર આપ્યો, "ॐ श्री सत्शास्त्रव्यसनाय नमः" સત્શાસ્ત્ર વાંચવુ - સાંભળવુ શ્રીહરિનો નિત્યક્રમ હતો. સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણે ભાવી મુમુક્ષુ આત્માઓને પોતાના જીવનથી શાસ્ત્રવ્યાસંગી થવાનો ઉમદા સંદેશ આપ્યો. સત્શાસ્ત્ર અને સત્પુરુષના સેવનથી માનવ મનની કલુષતા દૂર થાય છે, મતિ નિર્મળ થાય છે. બુદ્ધિ વિશુદ્ધ થાય છે. શાશ્વત સુખ અને અનંત શાંતિનો અનુભવ તે દ્વારા જ થાય છે. અજ્ઞાન અંધકાર પર પુનિત પ્રકાશ પથરાય છે. અધ્યાત્મ અમૃતની ખાણ સમા આ ગ્રંથો આત્માના પરમ મિત્ર છે, સંસ્કૃતિના આધાર સ્તંભ સમા શાસ્ત્રો અધ્યાત્મ જીવનમાં પ્રાણ વાયુ સમાન છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આદેશ આપ્યો,
स्वहितेच्छुभिरेतानि मच्छिष्यैः सकलैरपि।
श्रोतव्यान्यथ पाठ्यानि कथनीयानि च द्विजैः ।। (શિક્ષા. ૯૬)
સર્વ શાસ્ત્રના સારરૂપ શિક્ષાપત્રી, વચનામૃત, ભગવદ્ગીતા જેવા વૈદિક તેમજ સામ્પ્રદાયિક ગ્રંથોનો અદ્યાપિ પર્યંત સત્સંગી જનો લાભ લઈ રહ્યા છે, સાંપ્રત સમયમાં આવા શ્રેયસ્કર ગ્રંથોને ડીજીટલ સ્વારૂપ આપવાની જરૂર જણાતા વૃત્તાલય શ્રી લક્ષ્મીનારાયણદેવ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજની શુભ પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાન દ્વારા શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ બુક મોબાઈલ એપ્લીકેશન તૈયાર કરવામાં આવી. આ વીજાણું પ્રકાશનની કેટલીક સ્વતઃ ઉપલબ્ધિઓ છે. જેમ કે સંગ્રહ સ્થાનોની સમસ્યાઓનું નિવારણ, વજનના બોઝથી મુક્તિ, સત્શાસ્ત્રનું સતત સામીપ્ય, કોઈપણ શબ્દ, મુદ્દો કે વિષયને ક્ષણવારમાં શોધવુ એતો કમાલની વાત છે, વાંચન દરમ્યાન પુનઃ ત્યાથી વાંચવા બુક માર્ક, રાત્રી વાંચન માટે ડાર્ક મોડ, મનમાં ઉદ્ભવતા પ્રશ્નો માટે forum diskusi વગેરે વિશેષતાઓથી સમૃદ્ધ આ વડતાલધામ બુક એપ એક સાચો સત્સંગી મિત્ર છે. આવો શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાનના આ વીજાણું પ્રકાશનના માધ્યમથી નિત્ય સત્શાસ્ત્રનું આકંઠ સેવન કરીએ. આ એપ સર્વકોઈના આધ્યાત્મિક પોષણને માટે હોઈ કોઈ ક્ષતિ અથવા નવા વિચારો આપને જણાય તો નિઃસંકોચ અમને જણાવશો.
granthgulal@gmail.com
Shree Swaminarayan Mandir
BUKU VADTALDHAM
Untuk mendeskripsikan masa hidup Swaminarayan Bhagwan, seorang wali yang sudah sadar, Satananad Swami, memberikan mantra “satshastray nmah (" ॐ श्री सत्शास्त्रव्यसनाय नमः ")” - yaitu, orang yang kecanduan kitab suci. Membaca, mendaftar dan mendiskusikan kitab suci telah menjadi rutinitas sehari-hari bagi Swaminarayan Bhagawan. Kehidupan Swaminarayan Bhagawan adalah inspirasi bagi kita semua untuk selalu ditemani oleh kitab suci. Penelaahan tulisan suci secara teratur dan pertemanan dengan jiwa yang tercerahkan membawa seseorang keluar dari kegelapan dan ketidaktahuan, memberikan kedamaian dan kesenangan kekal. Kitab Suci adalah teman sejati kita, mereka adalah kekuatan vital untuk perjalanan spiritual kita.
Menyadari munculnya media digital dan kegunaannya bagi massa, Shri Swaminarayan Mandir Vadtal Sansthan dengan restu dari Acharya Maharaj Shree Rakeshprasadji Maharaj memulai Proyek Digitalisasi Kitab Suci. Sebagai bagian dari proyek ini, Vadtal Sansthan memperkenalkan aplikasi seluler "Vadtaldham Book" untuk memberi Anda akses cepat ke kitab suci kapan saja di mana saja. Aplikasi ini memiliki banyak fitur yang nyaman dan berguna, seperti, kemampuan untuk mencari kata-kata dalam kitab suci, kemampuan untuk mengajukan pertanyaan di forum diskusi, fitur untuk memfasilitasi membaca malam yang mudah, bookmark, dll.
Vadtal Sansthan dengan rendah hati berusaha melayani Anda dalam pencarian spiritual Anda. Kami menyambut komentar, saran Anda - granthgulal@gmail.com
What's new in the latest 2.8
- Better UI Experience: Easy access to all main features is on the Home Screen
- Consistent Growth: Many new books are available to download and read.
- Aarti Video Issue: Aarti video issue has been solved now.
- Improvements: Minor Bug Fixes
Informasi APK Vadtaldham Books
Versi lama Vadtaldham Books
Vadtaldham Books 2.8
Vadtaldham Books 2.6
Vadtaldham Books 2.1.6
Vadtaldham Books 2.0.9
Vadtaldham Books Alternatif
Pengunduhan Super cepat dan aman melalui aplikasi APKPure
Sekali klik untuk menginstal file XAPK/APK di Android!