Vadtaldham Books

  • 45.9 MB

    اندازه فایل

  • Android 5.0+

    Android OS

درباره‌ی Vadtaldham Books

સ્વામિનારાયણ           વડતાલધામ બુક

.. स भगवान् जयतीह साक्षात् ।।

સ્વામિનારાયણ મંદિર

બુક

શ્રી સ્વામિનારાયણના જીવન માટે આર્ષદૃષ્ટા સદ્. શ્રી શતાનંદ સ્વામીએ એક મંત્ર આપ્યો ، "ॐ श्री सत्शास्त्रव्यसनाय नमः" સત્શાસ્ત્ર વાંચવુ - સાંભળવુ શ્રીહરિનો નિત્યક્રમ હતો. ભગવાન શ્રી સ્વામિનારાયણે ભાવી મુમુક્ષુ આત્માઓને પોતાના જીવનથી શાસ્ત્રવ્યાસંગી થવાનો ઉમદા સંદેશ. સત્શાસ્ત્ર અને સત્પુરુષના સેવનથી માનવ મનની કલુષતા દૂર થાય મતિ ، મતિ નિર્મળ થાય. વિશુદ્ધ થાય છે સુખ અને અનંત શાંતિનો અનુભવ તે દ્વારા જ થાય. અંધકાર પર પુનિત પ્રકાશ પથરાય છે. અધ્યાત્મ અમૃતની ખાણ સમા આ ગ્રંથો પરમ પરમ મિત્ર સંસ્કૃતિના ، સંસ્કૃતિના આધાર સ્તંભ સમા શાસ્ત્રો અધ્યાત્મ જીવનમાં પ્રાણ વાયુ સમાન. શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આદેશ આપ્યો ،

मच्छिष्यैः सकलैरपि।

पाठ्यानि कथनीयानि च द्विजैः ।। (શિક્ષા. ૯૬)

સર્વ શાસ્ત્રના સારરૂપ શિક્ષાપત્રી ، વચનામૃત ، ભગવદ્ગીતા જેવા વૈદિક તેમજ સામ્પ્રદાયિક ગ્રંથોનો અદ્યાપિ સત્સંગી જનો લાભ લઈ છે સાંપ્રત ، સાંપ્રત સમયમાં આવા ગ્રંથોને ડીજીટલ સ્વારૂપ આપવાની જરૂર જરૂર જણાતા આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજની શુભ શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાન દ્વારા શ્રી સ્વામિનારાયણ વડતાલધામ બુક મોબાઈલ એપ્લીકેશન તૈયાર કરવામાં. વીજાણું પ્રકાશનની કેટલીક સ્વતઃ ઉપલબ્ધિઓ છે. માટે કે સ્થાનોની સમસ્યાઓનું નિવારણ ، વજનના બોઝથી મુક્તિ ، સત્શાસ્ત્રનું સતત સામીપ્ય ، કોઈપણ શબ્દ ، મુદ્દો કે વિષયને ક્ષણવારમાં શોધવુ એતો કમાલની છે વાંચન ، વાંચન દરમ્યાન ત્યાથી વાંચવા માર્ક માર્ક ، માર્ક વાંચન માટે મોડ ، મોડ વાંચન forum ડાર્ક મોડ ، મનમાં ઉદ્ભવતા પ્રશ્નો forum بحث و گفتگو માટે આ વડતાલધામ બુક એપ એક સાચો સત્સંગી મિત્ર. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાનના આ વીજાણું પ્રકાશનના માધ્યમથી નિત્ય સત્શાસ્ત્રનું આકંઠ સેવન. એપ સર્વકોઈના આધ્યાત્મિક પોષણને માટે હોઈ કોઈ ક્ષતિ અથવા નવા વિચારો આપને જણાય નિઃસંકોચ અમને.

granthgulal@gmail.com

شری سوامینارایان ماندیر

کتابهای VADTALDHAM

برای توصیف زندگی Swaminarayan Bhagwan ، یک مقدس مقدس Satananad Swami به mantra "satshastray nmah (" ॐ श्री सत्शास्त्रव्यसनाय सत्शास्त्रव्यसनाय ")" - یعنی کسی که معتاد به کتاب مقدس است. خواندن ، فهرست کردن و بحث در مورد کتاب مقدس برای Swaminarayan Bhagavan یک برنامه روزمره بود. زندگی Swaminarayan Bhagawan الهام بخش همه ما برای حفظ شرکت دائمی کتاب مقدس است. مطالعه منظم کتاب مقدس و همراهی روح های منور ، فرد را از تاریکی و جهل بیرون می آورد ، آرامش و لذت ابدی را تحقق می بخشد. کتاب مقدس دوستان واقعی ما هستند ، آنها نیروی حیاتی برای سفر معنوی ما هستند.

Shri Swaminarayan Mandir Vadtal Sansthan با برآمدن ظهور رسانه های دیجیتال و سودمندی آن برای توده ها ، به برکت Acharya Maharaj Shree Rakeshprasadji Maharaj پروژه دیجیتالی سازی کتاب مقدس را آغاز کرد. به عنوان بخشی از این پروژه ، Vadtal Sansthan در حال معرفی یک برنامه تلفن همراه "Vadtaldham Book" است تا دسترسی سریع به کتاب مقدس را در هر زمان و هر مکان به شما ارائه دهد. این برنامه دارای بسیاری از ویژگی های راحت و مفید است ، مانند ، توانایی جستجوی کلمات در کتاب مقدس ، توانایی پرسیدن سوال در انجمن بحث ، ویژگی هایی برای تسهیل خواندن شبانه آسان ، نشانک گذاری و غیره.

Vadtal Sansthan متواضعانه در تلاش است تا در تلاش معنوی شما را خدمت کند. ما از نظرات ، پیشنهادات شما - granthgulal@gmail.com استقبال می کنیم

نمایش بیشترنمایش کمتر

جدیدترین 3.1 چه خبر است

Last updated on 2025-03-31
- Exclusive Feature: Nirnay and Nityaniyam is live now. Check the side menu and click on Nirnay and Nityaniyam
- Better UI Experience: Easy access to all main features is on the Home Screen
- Consistent Growth: Many new books are available to download and read.
- Improvements: Minor Bug Fixes
نمایش بیشترنمایش کمتر

اطلاعات Vadtaldham Books APK

آخرین نسخه
3.1
Android OS
Android 5.0+
اندازه فایل
45.9 MB
توسعه دهنده
Ish InfoServices
در دسترس در
ایمن و سریع APK دانلود در APKPure
APKPure از تأیید امضای نرم‌افزار برای اطمینان از دانلودهای بدون ویروس APK Vadtaldham Books استفاده می‌کند.

نسخه‌های قدیمی Vadtaldham Books

دانلود فوق سریع و ایمن از طریق برنامه APKPure

برای نصب فایل های XAPK/APK در اندروید با یک کلیک!

دانلود APKPure
گزارش امنیت

Vadtaldham Books

3.1

این گزارش امنیتی به زودی در دسترس خواهد بود. در این میان، لطفاً توجه داشته باشید که این برنامه آزمایش های اولیه امنیتی APKPure را پس داده است.

SHA256:

62ba4491572d6c2e21ac753a9ea1761f77420275c168861b9c9dee5c726bab26

SHA1:

e20008184855e13a47d6cb7b29d9a34ad17d51a3