Vadtaldham Books


2.8 door Ish InfoServices
Sep 3, 2024 Oude versies

Over Vadtaldham Books

શ્રી સ્વામિનારાયણ મંદિર           વડતાલધામ બુક

​वृत्तालये स भगवान् जयतीह साक्षात् ।।

શ્રી સ્વામિનારાયણ મંદિર

વડતાલધામ બુક

ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવન માટે આર્ષદૃષ્ટા સદ્. શ્રી શતાનંદ સ્વામીએ એક મંત્ર આપ્યો, श्री सत्शास्त्रव्यसनाय नमः સત્શાસ્ત્ર વાંચવુ - સાંભળવુ શ્રીહરિનો નિત્યક્રમ હતો. સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણે ભાવી મુમુક્ષુ આત્માઓને પોતાના જીવનથી શાસ્ત્રવ્યાસંગી થવાનો ઉમદા સંદેશ આપ્યો. સત્શાસ્ત્ર અને સત્પુરુષના સેવનથી માનવ મનની કલુષતા દૂર થાય છે, મતિ નિર્મળ થાય છે. બુદ્ધિ વિશુદ્ધ થાય છે. શાશ્વત સુખ અને અનંત શાંતિનો અનુભવ તે દ્વારા જ થાય છે. અજ્ઞાન અંધકાર પર પુનિત પ્રકાશ પથરાય છે. અધ્યાત્મ અમૃતની ખાણ સમા આ ગ્રંથો આત્માના પરમ મિત્ર છે, સંસ્કૃતિના આધાર સ્તંભ સમા શાસ્ત્રો અધ્યાત્મ જીવનમાં પ્રાણ વાયુ સમાન છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આદેશ આપ્યો,

स्वहितेच्छुभिरेतानि मच्छिष्यैः सकलैरपि।

श्रोतव्यान्यथ पाठ्यानि कथनीयानि च द्विजैः ।। (શિક્ષા. ૯૬)

સર્વ શાસ્ત્રના સારરૂપ શિક્ષાપત્રી, વચનામૃત, ભગવદ્ગીતા જેવા વૈદિક તેમજ ગ્રંથોનો અદ્યાપિ અદ્યાપિ સત્સંગી જનો લાભ લઈ રહ્યા છે, સાંપ્રત સમયમાં આવા શ્રેયસ્કર ગ્રંથોને ડીજીટલ સ્વારૂપ આપવાની જણાતા વૃત્તાલય શ્રી લક્ષ્મીનારાયણદેવ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ. આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજની શુભ પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ વડતાલ સંસ્થાન દ્વારા શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ બુક મોબાઈલ એપ્લીકેશન તૈયાર કરવામાં. આ વીજાણું પ્રકાશનની કેટલીક સ્વતઃ ઉપલબ્ધિઓ છે. જેમ કે સંગ્રહ સ્થાનોની સમસ્યાઓનું નિવારણ, વજનના બોઝથી મુક્તિ, સત્શાસ્ત્રનું સતત સામીપ્ય, કોઈપણ શબ્દ, મુદ્દો કે વિષયને ક્ષણવારમાં શોધવુ એતો કમાલની છે, વાંચન દરમ્યાન પુનઃ ત્યાથી વાંચવા બુક માર્ક, રાત્રી વાંચન માટે ડાર્ક મોડ, મનમાં ઉદ્ભવતા પ્રશ્નો માટે discussieforum વગેરે વિશેષતાઓથી સમૃદ્ધ આ વડતાલધામ બુક એપ એક સાચો સત્સંગી મિત્ર છે. આવો શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાનના આ વીજાણું પ્રકાશનના નિત્ય સત્શાસ્ત્રનું આકંઠ સેવન કરીએ. આ એપ સર્વકોઈના આધ્યાત્મિક પોષણને માટે હોઈ કોઈ ક્ષતિ નવા વિચારો આપને જણાય તો નિઃસંકોચ અમને જણાવશો.

granthgulal@gmail.com

Shree Swaminarayan Mandir

VADTALDHAM BOEKEN

Om het leven van Swaminarayan Bhagwan te beschrijven, gaf een gerealiseerde heilige Satananad Swami een mantra "satshastray nmah (" ॐ श्री सत्शास्त्रव्यसनाय नमः ")" - dat wil zeggen, degene die verslaafd is aan de Schrift. Bijbelteksten lezen, opsommen en bespreken was een dagelijkse routine voor Swaminarayan Bhagavan. Het leven van Swaminarayan Bhagawan is een inspiratie voor ons allemaal om het constante gezelschap van de Schriften te bewaren. Regelmatige studie van de Schriften en het gezelschap van verlichte zielen haalt iemand uit de duisternis en onwetendheid, levert eeuwige vrede en plezier op. De Schrift is onze echte vrienden, ze zijn de levenskracht van onze spirituele reis.

Shri Swaminarayan Mandir Vadtal Sansthan erkende de komst van digitale media en het nut ervan voor de massa en startte met de zegen van Acharya Maharaj Shree Rakeshprasadji Maharaj het Scriptures Digitalization Project. Als onderdeel van dit project introduceert de Vadtal Sansthan een mobiele app “Vadtaldham Book” om je altijd en overal direct toegang te geven tot de Schriften. De app heeft veel handige en nuttige functies, zoals de mogelijkheid om woorden in de Schriften te zoeken, de mogelijkheid om vragen te stellen op het discussieforum, functies om 's avonds gemakkelijk te lezen, bladwijzers, enz.

Vadtal Sansthan probeert u nederig te dienen in uw spirituele zoektocht. We verwelkomen uw opmerkingen, suggesties - granthgulal@gmail.com

Wat is er nieuw in de nieuwste versie 2.8

Last updated on Sep 3, 2024
- Exclusive Feature: Yes, the Nitya Niyam is live now. Check the side menu and click on Nitya Niyam
- Better UI Experience: Easy access to all main features is on the Home Screen
- Consistent Growth: Many new books are available to download and read.
- Aarti Video Issue: Aarti video issue has been solved now.
- Improvements: Minor Bug Fixes

Aanvullende APP -informatie

Laatste Versie

2.8

Geüpload door

Gerson Lopez

Android vereist

Android 5.0+

Available on

Meer Info

Use APKPure App

Get Vadtaldham Books old version APK for Android

Downloaden

Use APKPure App

Get Vadtaldham Books old version APK for Android

Downloaden

Vadtaldham Books Alternatief

Krijg meer van Ish InfoServices

Ontdekken