Giới thiệu về Vadtaldham Books
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ બુક
।। वृत्तालये स भगवान् जयतीह साक्षात् ।।
શ્રી સ્વામિનારાયણ મંદિર
વડતાલધામ બુક
ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવન માટે આર્ષદૃષ્ટા સદ્. શ્રી શતાનંદ સ્વામીએ એક મંત્ર આપ્યો, "ॐ श्री सत्शास्त्रव्यसनाय नमः" સત્શાસ્ત્ર વાંચવુ - સાંભળવુ શ્રીહરિનો નિત્યક્રમ હતો. સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણે ભાવી મુમુક્ષુ આત્માઓને પોતાના જીવનથી શાસ્ત્રવ્યાસંગી થવાનો ઉમદા સંદેશ આપ્યો. સત્શાસ્ત્ર અને સત્પુરુષના સેવનથી માનવ મનની કલુષતા દૂર થાય છે, મતિ નિર્મળ થાય છે. બુદ્ધિ વિશુદ્ધ થાય છે. શાશ્વત સુખ અને અનંત શાંતિનો અનુભવ તે દ્વારા જ થાય છે. અજ્ઞાન અંધકાર પર પુનિત પ્રકાશ પથરાય છે. અધ્યાત્મ અમૃતની ખાણ સમા આ ગ્રંથો આત્માના પરમ મિત્ર છે, સંસ્કૃતિના આધાર સ્તંભ સમા શાસ્ત્રો અધ્યાત્મ જીવનમાં પ્રાણ વાયુ સમાન છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આદેશ આપ્યો,
स्वहितेच्छुभिरेतानि मच्छिष्यैः सकलैरपि।
श्रोतव्यान्यथ पाठ्यानि कथनीयानि च द्विजैः ।। (શિક્ષા. ૯૬)
સર્વ શાસ્ત્રના સારરૂપ શિક્ષાપત્રી, વચનામૃત, ભગવદ્ગીતા જેવા વૈદિક તેમજ સામ્પ્રદાયિક ગ્રંથોનો અદ્યાપિ પર્યંત સત્સંગી જનો લાભ લઈ રહ્યા છે, સાંપ્રત આવા શ્રેયસ્કર ગ્રંથોને ડીજીટલ સ્વારૂપ આપવાની જરૂર જણાતા વૃત્તાલય શ્રી લક્ષ્મીનારાયણદેવ પીઠાધિપતિ પ.પૂ.ધ.. ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજની શુભ પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાન દ્વારા શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ બુક મોબાઈલ એપ્લીકેશન તૈયાર કરવામાં. આ વીજાણું પ્રકાશનની કેટલીક સ્વતઃ ઉપલબ્ધિઓ છે. જેમ કે સંગ્રહ સ્થાનોની સમસ્યાઓનું નિવારણ, વજનના બોઝથી મુક્તિ, સત્શાસ્ત્રનું સતત સામીપ્ય, કોઈપણ શબ્દ, મુદ્દો કે વિષયને ક્ષણવારમાં શોધવુ એતો વાત છે, વાંચન દરમ્યાન પુનઃ ત્યાથી વાંચવા બુક માર્ક, રાત્રી વાંચન માટે ડાર્ક મોડ, મનમાં ઉદ્ભવતા પ્રશ્નો માટે diễn đàn thảo luận વગેરે વિશેષતાઓથી સમૃદ્ધ આ વડતાલધામ બુક એપ એક સાચો સત્સંગી મિત્ર છે. આવો શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાનના આ વીજાણું પ્રકાશનના માધ્યમથી નિત્ય સત્શાસ્ત્રનું આકંઠ સેવન કરીએ. આ એપ સર્વકોઈના આધ્યાત્મિક પોષણને માટે હોઈ કોઈ ક્ષતિ અથવા નવા વિચારો આપને જણાય તો નિઃસંકોચ અમને જણાવશો.
granthgulal@gmail.com
Shree Swaminarayan Mandir
SÁCH VADTALDHAM
Để mô tả cuộc đời của Swaminarayan Bhagwan, một vị thánh được chứng ngộ Satananad Swami đã ban một câu thần chú “satshastray nmah (“ ॐ श्री सत्शास्त्रव्यसनाय नमः ”)” - tức là một người nghiện kinh sách. Đọc, liệt kê và thảo luận kinh sách là một thói quen hàng ngày của Swaminarayan Bhagavan. Cuộc đời của Swaminarayan Bhagawan là nguồn cảm hứng cho tất cả chúng ta để duy trì sự đồng hành liên tục của kinh sách. Thường xuyên nghiên cứu kinh sách và bầu bạn với những linh hồn đã giác ngộ giúp con người thoát khỏi bóng tối và sự ngu dốt, mang lại sự bình an và khoái lạc vĩnh viễn. Kinh thánh là người bạn thực sự của chúng ta, chúng là động lực quan trọng cho hành trình tâm linh của chúng ta.
Nhận thấy sự ra đời của phương tiện kỹ thuật số và tính hữu ích của nó đối với đại chúng, Shri Swaminarayan Mandir Vadtal Sansthan với sự phù hộ của Acharya Maharaj Shree Rakeshprasadji Maharaj đã khởi xướng Dự án Số hóa Kinh thánh. Là một phần của dự án này, Vadtal Sansthan đang giới thiệu một ứng dụng di động “Vadtaldham Book” để giúp bạn truy cập tức thì vào thánh thư mọi lúc, mọi nơi. Ứng dụng có nhiều tính năng tiện lợi và hữu ích, chẳng hạn như khả năng tìm kiếm từ trong thánh thư, khả năng đặt câu hỏi trong diễn đàn thảo luận, các tính năng hỗ trợ đọc ban đêm dễ dàng, đánh dấu trang, v.v.
Vadtal Sansthan đang khiêm tốn cố gắng phục vụ bạn trong nhiệm vụ tâm linh của bạn. Chúng tôi hoan nghênh những nhận xét, đề xuất của bạn - granthgulal@gmail.com
What's new in the latest 2.8
- Better UI Experience: Easy access to all main features is on the Home Screen
- Consistent Growth: Many new books are available to download and read.
- Aarti Video Issue: Aarti video issue has been solved now.
- Improvements: Minor Bug Fixes
Thông tin APK Vadtaldham Books
Phiên bản cũ của Vadtaldham Books
Vadtaldham Books 2.8
Vadtaldham Books 2.6
Vadtaldham Books 2.1.6
Vadtaldham Books 2.0.9
Vadtaldham Books Thay thế
Tải xuống siêu nhanh và an toàn thông qua Ứng dụng APKPure
Một cú nhấp chuột để cài đặt các tệp XAPK/APK trên Android!