Vadtaldham Books

Ish InfoServices
Mar 31, 2025
  • 45.9 MB

    파일 크기

  • Android 5.0+

    Android OS

Vadtaldham Books 정보

શ્રી સ્વામિનારાયણ મંદિર           વડતાલધામ બુક

।। वृत्तालये स भगवान् जयतीह साक्षात् ।।

શ્રી સ્વામિનારાયણ મંદિર

વડતાલધામ બુક

ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવન ૪ આન ફાટ ૮ ાટ્રી શ્રી શતાનંદ સ્વામીએ એક મંત્ર આપ્યો, "श्री सत्शास्त्रव्यसनाय नमः"સત્શાસ્ત્ર વાંચવુ - સાંભળવુ શ્રીહરિનો નિત્યક્રમ હતો. સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણે ભાવી મુમુક્ષુ આત્માઓને પોતાના જીવનથી શાસ્ત્રવ્યાસંગી થવાનો ઉમદા સંદેશ આપ્યો. સત્શાસ્ત્ર અને સત્પુરુષના સેવનથી માનવ મનની કલુષતા દૂર થાય છે, મતિ નિર્મળ થાય છે. બુદ્ધિ વિશુદ્ધ થાય છે. શાશ્વત સુખ અને અનંત શાંતિનો અનુ ભવ તભવ તભવ તભવ અજ્ઞાન અંધકાર પર પુનિત પ્રકાશ પથ છે. અધ્યાત્મ અમૃતની ખાણ સમા આ ગ્રંથો આત્માના પરમ મિત્ર છે, સંસ્કૃતિના આધાર સ્તંભ સમા શાસ્ત્રો અધ્યાત્મ જીવનમાં પ્રાણ વાયુ સમાન છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે શઇક્ષફપફફપતફપતફપતાપતાપતાપતાપતફપતફપતફપતાપતાપતાર

स्वहितेच्छुभिरेतानि मच्छिष्यैः सकलैरपि।

श्रोतव्यान्यथ पाठ्यानि कथनीयानि च द्विजैः ।। (શિક્ષા. ૯૬)

સર્વ શાસ્ત્રના સારરૂપ શિક્ષાપત્રી, વચનામૃત, ભગવદ્ગીતા જેવા વૈદિક તેમજ સામ્પ્રદાયિક ગ્રંથોનો અદ્યાપિ પર્યંત સત્સંગી જનો લાભ લઈ રહ્યા છે, સાંપ્રત સમયમાં આવા શ્રેયસ્કર ગ્રંથોને ડીજીટલ સ્વારૂપ આપવાની જરૂર જણાતા વૃત્તાલય શ્રી લક્ષ્મીનારાયણદેવ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ. 1008 આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજની શુભ પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાન દ્વારા શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ બુક મોબાઈલ એપ્લીકેશન તૈયાર કરવામાં આવી. આ વીજાણું પ્રકાશનની કેટલીક સ્વતઃ ઉઓ ઃ ઉપ ઃ જેમ કે સંગ્રહ સ્થાનોની સમસ્યાઓનું નિવારણ, વજનના બોઝથી મુક્તિ, સત્શાસ્ત્રનું સતત સામીપ્ય, કોઈપણ શબ્દ, મુદ્દો કે વિષયને ક્ષણવારમાં શોધવુ એતો કમાલની વાત છે, વાંચન દરમ્યાન પુનઃ ત્યાથી વાંચવા બુક માર્ક, રાત્રી વાંચન માટે ડાર્ક મોડ, મનમાં ઉદ્ભવતા પ્રશ્નો માટે 토론 포럼 વગેરે વિશેષતાઓથી સમૃદ્ધ આ વડતાલધામ બુક એપ એક સાચો સતગ સતફસતફસતગસતફસતગસતગસતઆ આવો શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાનના આ વીજાણું પ્રકાશનના માધ્યમથી નિત્ય સત્શાસ્ત્રનું આકંઠ સેવન કરીએ. આ એપ સર્વકોઈના આધ્યાત્મિક પોષણને માટે હોઈ કોઈ ક્ષતિ અથવા નવા વિચારો આપને જણાય તો નિઃસંકોચ અમને જણાવશો.

granthgulal@gmail.com

슈리 스와미 나라 얀 만 디르

VADTALDHAM 책

Swaminarayan Bhagwan의 생애를 설명하기 위해 깨달은 성자 Satananad Swami는 "satshastray nmah ("ॐ श्री सत्शास्त्रव्यसनाय नमः ")", 즉 경전에 중독 된 사람을주었습니다. 스와미 나라 얀 바가반에게는 경전을 읽고 나열하고 토론하는 것이 일상이었습니다. Swaminarayan Bhagawan의 삶은 우리 모두가 경전을 지속적으로 공유하도록하는 영감입니다. 경전을 정기적으로 공부하고 깨달은 영혼과 함께하면 어둠과 무지에서 벗어나 영원한 평화와 즐거움을 얻을 수 있습니다. 성경은 우리의 진정한 친구이며 우리의 영적 여정에 필수적인 힘입니다.

디지털 미디어의 출현과 대중에 대한 유용성을 인식 한 Shri Swaminarayan Mandir Vadtal Sansthan은 Acharya Maharaj Shree Rakeshprasadji Maharaj의 축복을 받아 성경 디지털화 프로젝트를 시작했습니다. 이 프로젝트의 일환으로 Vadtal Sansthan은 모바일 앱 "Vadtaldham Book"을 도입하여 언제 어디서나 경전에 즉시 액세스 할 수 있도록합니다. 이 앱에는 경전에서 단어를 검색하는 기능, 토론 포럼에서 질문하는 기능, 쉽게 밤에 읽을 수있는 기능, 북마크 등과 같은 편리하고 유용한 기능이 많이 있습니다.

Vadtal Sansthan은 영적 탐구에서 겸손하게 당신을 섬기기 위해 노력하고 있습니다. 귀하의 의견, 제안을 환영합니다 – granthgulal@gmail.com

더 보기접기

What's new in the latest 3.1

Last updated on 2025-03-31
- Exclusive Feature: Nirnay and Nityaniyam is live now. Check the side menu and click on Nirnay and Nityaniyam
- Better UI Experience: Easy access to all main features is on the Home Screen
- Consistent Growth: Many new books are available to download and read.
- Improvements: Minor Bug Fixes
더 보기접기

Vadtaldham Books apk 정보

최신 버전
3.1
Android OS
Android 5.0+
파일 크기
45.9 MB
Available on
APKPure에서 안전하고 빠른 APK 다운로드
APKPure는 바이러스 없는 Vadtaldham Books APK 다운로드를 위해 서명 확인을 사용합니다.

Vadtaldham Books의 오래된 버전

APKPure 앱을통한매우빠르고안전한다운로드

한번의클릭으로 Android에 XAPK/APK 파일을설치할수있습니다!

다운로드 APKPure
보안 보고서

Vadtaldham Books

3.1

보안 보고서는 곧 제공될 예정입니다. 그동안 이 앱이 APKPure의 초기 보안 검사를 통과했음을 알려드립니다.

SHA256:

62ba4491572d6c2e21ac753a9ea1761f77420275c168861b9c9dee5c726bab26

SHA1:

e20008184855e13a47d6cb7b29d9a34ad17d51a3