Pragat Bhagvanna Darshan
94.3 MB
File Size
Android 4.1+
Android OS
About Pragat Bhagvanna Darshan
Pragat Bhagvan shri krushnavallbhacharyaji maharaj's Lila charitra photos..
" એપ્લિકેશન :- પ્રગટ ભગવાનના દર્શન "
વિશ્વના અનેક જીવોને પોતાનાજ મોબાઈલમાં કાયમ " પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણ - શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ ( M.a., Ph.d., D.phil., D.litt )" ના જીવનના લીલાચરિત્રના અનેક મૂર્તિ ફોટોગ્રાફ્સના દર્શનનો દિવ્ય લાભ મળે માટે
" પ્રગટ ભગવાનના દર્શન " નામની આ એપ્લિકેશન જુનાગઢધામ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે..
( આ એપ્લિકેશન દ્વારા ભક્તો જરૂર મહારાજના ભાવથી દર્શન કરે અને પોતાના વોટ્સઅપ અને ફેસબુક ગ્રૂપમાં દરરોજ મહારાજના અલગ અલગ ફોટા મૂકીને કાયમ બીજા જીવોને પણ મહારાજના દર્શનનો લાભ અપાવે એવી અમારી વિનંતી છે )
શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજના રચેલા અનેક શાસ્ત્રો તેમજ સ્વયં મહારાજના દિવ્ય જીવન વિષેના પણ અનેક સાહિત્ય પ્રાપ્ત કરવા માટે સંપર્ક કરો./ શ્રીકૃષ્ણપ્રકાશ સ્વામી..= મો. 9974362108.
લી. = પ્રગટ શ્રીહરિ શરણાગતિ મંડળ.
શ્રીપરમધામ મંદિર, જુનાગઢધામ.
What's new in the latest 2.0
- Krushnavallabhacharyaji maharaj na darshan
Pragat Bhagvanna Darshan APK Information
Old Versions of Pragat Bhagvanna Darshan
Pragat Bhagvanna Darshan 2.0
Pragat Bhagvanna Darshan Alternative
Super Fast and Safe Downloading via APKPure App
One-click to install XAPK/APK files on Android!